રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી ની રિંગ કરી લેવી. હવે એક બાઉલમાં ચણાનો લોટ તેમાં મીઠું, હલદર, મરી પાવડર ઉમેરી હળવે હળવે પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું.
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું.તેલ ગરમ થવા આવે એટલે ખીરામાં સોડા ઉમેરી માથે લીંબુનો રસ ઉમેરી બરાબર હલાવી લેવું.
ખીરામાં ડુંગળી ની રિંગ ઉમેરતા જવું અને તેલમાં નાખતું જવું.આવી રીતે બધી રિંગ ઉમેરી ભજીયા બનાવવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8249103




ટિપ્પણીઓ