Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8251617

એક બાઉલ મા લોટ, તેલ, જીરુ અને મીઠુ ઉમેરો. અને બરાબર હલાવવુ. પછી તેમાં ધીમે ધીમે જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધવો. ૧૦ મીનીટ મૂકી રાખવો.
પછી લોટ માથી સરખા ભાગે લૂઆ કરી ગોળ વણી લેવી. અને તેલ મા ધીમા ગેસે શેકી લેવી.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ