રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
3 વ્યક્તિ
  1. અડધો કપ ઝીણી સમારેલી મેથી
  2. 1 કપચણાનો લોટ
  3. 1મૂઠી ઝીણી સમારેલી કોથમીર
  4. 2 નાની ચમચીઝીણા સમારેલા લીલા મરચા
  5. અડધી નાની ચમચી હીંગ
  6. ચપટીબેકિંગ સોડા
  7. સ્વાદાનુસાર નમક

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    એક વાસણ લઈને તેમાં નાના 2 કપ પાણીમાં બેસેનનો લોટો ઉમેર દો હવે તેમાં મેથિ, કોથમીર,મરચા અને મસાલો ઉમેરો.આ મિશ્રણને તમારા હાથ વડે જ એકદમ બરાબર હલાવો. જો તમે આ માપથી ભજિયાનો લોટ પલાળ્યો હશે તો ભજિયા એકદમ પરફેક્ટ તૈયાર થશે.

  2. 2

    એક વાસણ માં તેલ ગરમ કરવા માટે મૂકો, જેવુ તેલ ગરમ થઈ જાઈ કે તેમાં ખીરામાંથી નાના નાના ભજિયા પાડતા જાવ. યાદ રાખો ભજિયા હંમેશા મિડિયમ આંચ પર જ તળવા જોઈએ જેથી લોટ અંદરથી કાચો ન રહી જાય અને ભજિયાની સોફ્ટનેસ પણ જળવાઈ રહે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali Mavani
Nirali Mavani @cook_16681870
પર

ટિપ્પણીઓ

Similar Recipes