એપલ ફીરની વિથ ચોકલેટ બોલ્સ
#દૂધ મા થી બનતી વાનગી છે.#
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સફરજનને છીણી લેવું અને એક પેન મા થોડુ સાંતળી લેવું.હવે એક બીજા પેન મા દૂધ ને ગરમ કરવા મૂકવું,એક બાઉલ મા 2-3tblsp ઠંડું દૂધ લઇને તેમાં કસ્ટર્ડ પાવડર ઓગાળવૂ. પછી દૂધ ઉકળે એટ્લે તેમાં પેંડા ને ક્રશ કરીને નાખવું અને કસ્ટર્ડ નું મિશ્રણ નાખવું.હવે તેમાં ખાંડ એડ કરવી અને થોડુ ઘટ્ટ થાય એટ્લે તેમાં છીણેલું સફરજન એડ કરવું,છેલ્લે તેમાં તજ પાવડર એડ કરી ને ઉતારી લેવું.પછી તેમાં મધ ઉમેરી ને બરાબર મિક્સ કરી નેઃફ્રીજ મા ચીલ્ડ થવા મૂકવું.
- 2
ચોકલેટ બોલ્સ માટે:
- 3
પેંડા મા કોકો પાવડર,બૂરું ખાંડ, વેંનીલા એસેન્સ બધુ બરાબર મિક્સ કરીને નાનાં બોલ્સ વાળવા અને ફ્રિજ મા સેટ થવા મુકવાં.
- 4
સર્વિંગ માટે:એક બાઉલ મા બનાવેલી ફિરની નાખીને તેમાં ચોકલેટ બોલ્સ એડ કરવા ઉપર થિ ચૉકલેટ ચિપ્સ અને ચોકલેટ સિઁરપ થી ગાર્નીશ કરીને ચીલ્ડ સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9394794




ટિપ્પણીઓ