બર્ડ નેસ્ટ કટલેસ

Grishma Desai
Grishma Desai @Grishma_cookbook

#ફર્સ્ટ1 #જૂનસ્ટાર

બર્ડ નેસ્ટ કટલેસ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ફર્સ્ટ1 #જૂનસ્ટાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ફોર કટલેસ
  2. 4મોટા બટાકા
  3. 1/2 કપગ્રીન વટાણા
  4. 1/4 કપકેપ્સીકમ
  5. 1/4 કપકાંદા
  6. 1 ચમચીઆદુ લસણની પેસ્ટ
  7. 1 ચમચીલીલા મડચા ની પેસ્ટ
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1/2 ચમચીહળદર
  10. 1 ચમચીગરમ મસાલો
  11. 1 ચમચીઆમચૂર પાવડર
  12. 1 ચમચીખાંડ
  13. 2 કપવરમિસ્સેલી (સેવૈયા ની સેવ)
  14. મીઠુ સ્વાદ મુજબ
  15. 1/4 કપમેંદો
  16. ફોર પનીર એગ
  17. 1/2 કપપનીર
  18. 1/2 ચમચીમરી પાવડર
  19. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા અને વટાણા બાફી લેવા. ત્યાર બાદ બટાકા છોલી તેનો માવો કરવો. બટાકા માં બધા વેજિટેબલ અને મસાલા મિક્સ કરવા.

  2. 2

    મેંદા માં પાણી ઉમરીને પાતળું ખીરું બનાવો.

  3. 3

    બટાકા ના તૈયાર માવા ને નેસ્ટ (માળા) જેવો આકાર આપો.

  4. 4

    કટલેસ ને મેંદા ના ખીરા માં બોડી ને સેવૈય ની સેવ માં રગદોળો.

  5. 5

    કટલેસ ને ડીપ ફ્રાય કરો. સેવ નો રંગ લાલ થાય એટલે કડી લેવી.

  6. 6

    પનીર ને મસળી ને તેમાં મરી અને મીઠું ઉમેરવું અને નાના ઈંડા આકાર ના બોલ્સ વાળી લેવા.

  7. 7

    કટલેસ પર ગ્રીન ચટણી લગાવી કોથમીર મૂકી તેના પર પનીર બોલ્સ મૂકવા.

  8. 8

    આ કટલેસ દેખાવા અને ખાવા માં બેવ જ ખૂબ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Grishma Desai
Grishma Desai @Grishma_cookbook
પર

ટિપ્પણીઓ

Similar Recipes