મેં પણ ફેરફાર કરી દાડમ એપલ નું જયુસ બનાવ્યું છે. સરસ બન્યું હતું. થેન્કયુ
મેં પણ પાઈનેપલ જયુસ બનાવ્યું થોડા ફેરફાર કરી. બહુ સરસ બન્યું છે. થેન્કયુ.