તમારી રેસિપી જોઈને મેં પણ સરગવાનું શાક બનાવ્યું તમારી રેસિપી શેર કરવા બદલ થેન્ક્યુ
તમારી રેસીપી ને ફોલો કરીને મેં પણ ઉપમા બનાવ્યા ખૂબ જ ટેસ્ટી બન્યા જેમાં મેં મારી રીતે થોડો ફેરફાર કરીને બનાવ્યા છે તમારો ખુબ આભાર....