Cookpad BangladeshCookpad Bangladesh
অতিথি
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
Cookpad BangladeshCookpad Bangladesh
Neeru Thakkar's header image
Neeru Thakkar

Neeru Thakkar

@neeru_2710
  • ব্লক

Happyness is Homemade

100 যাদের অনুসরণ করছি 354 অনুসরণকারীরা
প্রোফাইল এডিট করুন
  • Recipes (824)
  • Cooksnaps (40)
  • આપની બટાકા ના શાક ની રેસીપી જોઈ અને મેં પણ બનાવેલ છે. આપની રેસીપી માંથી પ્રેરણા લીધેલ છે. આપનો ખૂબ ખૂબ આભાર. મારું બટાકાનું શાક કેવું બન્યું છે જરૂરથી જણાવશો🙏

    6 ফেব্রুয়ারি 2023 15:25

    વરા નું બટાકા નું શાક (Vara Bataka Shak Recipe In Gujarati)
    Kalpana Mavani Kalpana Mavani
  • મેં આપનું સરગવાની શીંગ નું શાક જોઈ અને બનાવેલ છે. આભાર આપનો🙏મારું શાક કેવું બન્યું છે મને જરૂરથી જણાવશો.

    27 জানুয়ারি 2023 16:59

    સરગવાની સિંગ નું શાક અને રોટલી
    Dharmishtha Purohit Dharmishtha Purohit
  • મેં પણ આપની રીંગણના ઓળાની રેસિપી જોઈને ઓળો બનાવ્યો. સરસ બન્યો છે.Thank you so much 🌺

    13 ডিসেম্বর 2022 17:57

    રીંગણનો ઓળો બાજરી નો રોટલો (Ringan Oro Bajri Rotlo Recipe In Gujarati)
    Sonal Jayesh Suthar Sonal Jayesh Suthar
  • Thank you so much dear for sharing superb recipe of raytu.l follow yr recipe & prepare raytu.plz inform me how's my raytu?🙏

    27 নভেম্বর 2022 10:04

    તીખી મમરી નુ રાઇતું (Tikhi Mamari Raita Recipe In Gujarati)
    Pinal Patel Pinal Patel
  • Dear Ketkiben, આપની રીંગણના ઓળાની રેસિપી જોઈને તથા એમાંથી પ્રેરણા મેળવીને મેં પણ રીંગણનો ઓળો બનાવ્યો છે. આટલી સુંદર રેસીપી શેર કરવા બદલ આભાર.🙏 મારી રેસીપી કેવી બની છે જરૂરથી જણાવશો.👏💕

    19 নভেম্বর 2022 00:29

    બેંગન ભરતા (Baingan Bharta Recipe In Gujarati)
    Ketki Dave Ketki Dave
  • આપની રેસીપી માંથી પ્રેરણા લઈ અને મેં પણ પાલકના નાચોસ બનાવ્યા છે. આપની રેસીપી માંથી મને ઘણું શીખવા મળેલ છે. આપનો ખૂબ ખૂબ આભાર🙏🙏

    17 নভেম্বর 2022 14:06

    સ્પીનચ નાચોસ
    Vibha Mahendra Champaneri Vibha Mahendra Champaneri
  • આપની ભીંડાની કઢી ની રેસીપી માંથી પ્રેરણા લઈ અને મેં પણ બનાવી છે. આપનો ખૂબ ખૂબ આભાર🙏 મારી ભીંડાની કઢી કેવી બની છે તે પણ આપ જરૂર જણાવશો

    7 নভেম্বর 2022 10:38

    ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
    Rekha Vora Rekha Vora
  • આપની ઉપમા ની રેસીપી ખુબ સરસ છે. મેં પણ આપની રેસીપી ફોલો કરી ઉપમા બનાવ્યો છે.Thank you so much for sharing tasty recipe 😋 🙏

    29 অক্টোবর 2022 08:45

    ઉપમા (Upma Recipe In Gujarati)
    Monali Dattani Monali Dattani
  • આપની આ સુંદર રેસીપી માંથી પ્રેરણા લઈ અને તલવટના લાડુ બનાવ્યા છે. આપનો ખૂબ ખૂબ આભાર🙏મારા તલવટના લાડુ કેવા બન્યા છે જરૂરથી જણાવશો.

    27 অক্টোবর 2022 16:00

    તલવટ (Talvat Recipe In Gujarati)
    Sonal Jayesh Suthar Sonal Jayesh Suthar
  • આપની પેંડા ની રેસીપી જોઈને મને પણ બનાવવાની પ્રેરણા મળી છે .મેં પણ આપની રેસીપી ને ફોલો કરીને પેંડા બનાવ્યા છે.Thank you so much 🙏

    24 অক্টোবর 2022 16:53

    માવા અને ડ્રાયફ્રુટ્સ ના પેંડા (Mava Dryfruits Peda Recipe In Gujarati)
    Sangita Vyas Sangita Vyas
  • આપની બટર ચકરીની રેસીપી માંથી પ્રેરણા લઈ અને મેં પણ બટર ચકરી બનાવી છે. ખૂબ સરસ રેસીપી શેર કરવા બદલ આપનો આભાર.🙏

    21 অক্টোবর 2022 15:22

    બટર ચકરી (Butter Chakri Recipe In Gujarati)
    Falguni Shah Falguni Shah
  • આપની પાંઉ બટાકાની રેસીપી જોઈ મને પણ બનાવવાની પ્રેરણા મળી છે. આપની રેસીપી ખુબ જ સરસ છે. આટલી સરસ રેસીપી શેર કરવા બદલ આપનો આભાર.🙏 મારા પાંઉ બટાકા કેવા બન્યા છે આપ જરૂરથી જણાવશો.🙏

    20 অক্টোবর 2022 15:45

    પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
    Hemaxi Patel Hemaxi Patel
  • કુસુમ જી આપની ટામેટાની ચટણી જોઈ મને ખૂબ જ ગમી. મેં પણ ટામેટાની ચટણી બનાવી છે.મારી ટામેટાની ચટણી કેવી બની છે તે પણ આપ જણાવશો.👏

    19 অক্টোবর 2022 08:21

    ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
    Kusum Devaliya Kusum Devaliya
  • આપની તુવેરની સબ્જી માંથી પ્રેરણા લઈ અને મેં પણ તુવેર સબ્જી બનાવી છે. આટલી સરસ રેસીપી શેર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મારી તુવેર ની સબ્જી કેવી બની છે જરૂરથી જણાવશો

    18 অক্টোবর 2022 15:39

    તુવેર સબ્જી(Tuver sabji recipe in Gujarati)
    Drashti Khagram Drashti Khagram
  • આપની અપ્પમ પેન સાબુદાણા વડા ની રેસીપીમાં થી પ્રેરણા લઈને મેં પણ સાબુદાણા બોલ્સ બનાવ્યા.મસ્ત બન્યા છે. Thank you so much for sharing superb recipe. 🙏આપ પણ મને જણાવશો મારા સાબુદાણા બોલ્સ કેવા બન્યા છે.

    15 অক্টোবর 2022 17:51

    અપ્પે પેન સાબુદાણા વડા (Appe Pan Sabudana Vada Recipe In Gujarati)
    spicequeen spicequeen
  • Dear Pinalbenતમારી ચોખા ના લોટ ની રોટલી એકદમ સફેદ, મુલાયમ અને ખાવાનું મન થઈ જાય એવી છે. તમારી રેસીપી માંથી પ્રેરણા લઈ અને મેં પણ ચોખાના લોટની રોટલી બનાવી છે. આપનો ખૂબ ખૂબ આભાર આટલી સુંદર રેસીપી શેર કરવા બદલ.🙏💕મને પણ મારી ચોખાની રોટલી કેવી બની છે જરૂરથી જણાવશો.

    14 অক্টোবর 2022 16:09

    ચોખા ની રોટલી(Rice flour Roti Recipe in Gujarati)
    Pinal Patel Pinal Patel
  • આપની આપની આદુ વાળી મસાલેદાર ચા જોઈ અને મને પણ બનાવવાની પ્રેરણા મળી છે. આવી સરસ ચા ની રેસીપી શેર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.🙏 મારી ચા કેવી બની છે તે પણ જરૂરથી જણાવશો.🙏💕

    12 অক্টোবর 2022 17:07

    આદુ-તુલસી વાળી ચા (Ginger Tulsi Tea Recipe In Gujarati)
    Saroj Shah Saroj Shah
  • ભાવિશાબેનઆપનું બટાકાનું રસાવાળું શાક જોઈ ને મને પણ આવું શાક બનાવવાની પ્રેરણા મળી છે. આપનો ખૂબ ખૂબ આભાર👏💕

    12 অক্টোবর 2022 09:23

    બટાકાનું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
    Bhavisha Manvar Bhavisha Manvar
  • અર્પિતાજી આપની રજવાડી ખીચડી ની રેસીપી જોઈ મને પણ એવી ખીચડી બનાવવાની પ્રેરણા મળી છે. સુંદર રજવાડી ખીચડી ની રેસીપી શેર કરી પ્રેરણા આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર🙏 સાથે મારી રજવાડી ખીચડી કેવી બની છે જરૂરથી જણાવશો.🙏

    11 অক্টোবর 2022 16:58

    મસાલા રજવાડી ખીચડી (Masala Rajwadi Khichdi Recipe In Gujarati)
    Arpita Shah Arpita Shah
  • Dear Disha Ma'am ,આપની આલુ મટર ની સબ્જી રેસીપી મેં જોઈ. ખુબ જ સરસ આપે સબ્જી બનાવી છે. મને પણ આ સબ્જી બનાવવાની પ્રેરણા મળી છે. અને મેં પણ આલુ મટરની સબ્જી બનાવી છે આટલી સુંદર સબ્જીની રેસિપી શેર કરવા બદલ આપનો આભાર 🙏મારી સબ્જી કેવી બની છે મને જરૂરથી માર્ગદર્શન આપશો🙏

    10 অক্টোবর 2022 16:40

    આલુ મટર (Aloo Mutter Recipe in Gujarati)
    Disha Prashant Chavda Disha Prashant Chavda
আরও দেখুন

আমাদের সম্পর্কে

কুকপ্যাডে আমাদের উদ্দেশ্য হল প্রতিদিনের রান্না করুন মজাদার ও আনন্দময়!, কারন আমরা বিশ্বাস করি রান্না হল মানুষের , কম্যুনিটির এবং এই পৃথিবীর জন্য আনন্দময় ও সুস্থ জীবনের চাবিকাঠি ।আমরা পৃথিবী জুড়ে সব হোমকুকদের ক্ষমতাশালী করেছি একে অপরকে সাহায্য করুন রান্নার টিপস ও রেসিপি শেয়ার করার মাধ্যমে ।

কুকপ্যাড কম্যুনিটি

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 সব দেখুন

আরও জানুন

কর্মজীবন ফিডব্যাক ব্যবহারের নিয়মাবলী Community Guidelines গোপনীয়তা নীতি সচরাচর জিজ্ঞাস্য (FAQ)

আমাদের অ্যাপ ডাউনলোড করুন

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
কপিরাইট © Cookpad Inc. সব অধিকার সংরক্ষিত
close