Cookpad BangladeshCookpad Bangladesh
অতিথি
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
Cookpad BangladeshCookpad Bangladesh
Shilpa Kikani 1's header image
Shilpa Kikani 1

Shilpa Kikani 1

@shilpa123
  • ব্লক
5 যাদের অনুসরণ করছি 124 অনুসরণকারীরা
প্রোফাইল এডিট করুন
  • Recipes (713)
  • Cooksnaps (19)
  • મેં પણ તમારી રેસીપી જોઈને હરાભરા કબાબ બનાવ્યા ખુબ જ સરસ અને ટેસ્ટી બન્યા થેન્ક્યુ સો મચ 🙏

    12 ফেব্রুয়ারি 2023 15:34

    હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
    Rita Gajjar Rita Gajjar
  • મેં પણ તમારી રેસીપી માં થોડો ફેરફાર કરીને જાદરિયું બનાવ્યું ખૂબ જ સરસ બન્યું . રેસીપી શેર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર 🙏

    1 ফেব্রুয়ারি 2023 15:04

    જાદરિયું (Jadariyu recipe in Gujarati)
    Deepa Rupani Deepa Rupani
  • મેં પણ તમારી રેસીપી જોઈને થોડો ફેરફાર કરીને ખજૂર પાક બનાવ્યો તો ખૂબ જ સરસ બન્યો. થેન્ક્યુ સો મચ 🙏

    28 ডিসেম্বর 2022 10:54

    ખજૂર ડ્રાયફ્રુટસ પાક (Khajoor Dryfruits Paak Recipe In Gujarati)
    Parul Patel Parul Patel
  • શિયાળાની શરૂઆતમાં જ કોથમરી અને લીલા લસણ નો ઉપયોગ કરી સરસ ટેસ્ટી નાસ્તો બનાવી શકાય છે

    12 নভেম্বর 2022 09:21

    કોથમર ની ઢોકળી (Kothmir Dhokli Recipe In Gujarati)
    Shilpa Kikani 1 Shilpa Kikani 1
  • શિયાળામાં જ્યારે લીલી ડુંગળી આવે છે ત્યારે પાનનો અમુક ભાગ આપણે ફેંકી દેતા હોઈએ છીએ. તો તેનો ઉપયોગ કરીને બનાવો સ્પ્રિંગ ઓનિયન રાઈસ.

    12 নভেম্বর 2022 09:19

    સ્પ્રિંગ ઓનિયન રાઈસ (Spring Onion Rice Recipe In Gujarati)
    Shilpa Kikani 1 Shilpa Kikani 1
  • મેં પણ બનાવ્યું

    3 নভেম্বর 2022 12:24

    સોયાબીન પનીર વિથ પાલક ગ્રેવી (Soyabean Paneer With Palak Gravy Recipe In Gujarati)
    Shilpa Kikani 1 Shilpa Kikani 1
  • ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી

    3 নভেম্বর 2022 12:22

    સોયાબીન પનીર વિથ પાલક ગ્રેવી (Soyabean Paneer With Palak Gravy Recipe In Gujarati)
    Shilpa Kikani 1 Shilpa Kikani 1
  • મેં પણ તમારી રેસીપી જોઈ પાણીપુરી ની પુરી બનાવી. ખરેખર ખુબ જ સરસ બની છે રેસીપી શેર કરવા બદલ આભાર 🙏

    30 আগস্ট 2022 16:05

    પાણી પૂરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
    Harsha Gohil Harsha Gohil
  • મેં પણ તમારી રેસીપી જોઈ બફ વડા બનાવ્યા ખુબ જ યમ્મી અને ટેસ્ટી બન્યા છે રેસીપી શેર કરવા બદલ આભાર 🙏

    22 জুলাই 2022 06:08

    બફવડા (Buff Vada Recipe In Gujarati)
    Varsha Dave Varsha Dave
  • #dipikaમેં પણ તમારી રેસિપી જોઈને પાપડ પૌવા નો ચેવડો થોડો ફેરફાર કરીને બનાવ્યો ખૂબ જ ટેસ્ટી બન્યો છે . રેસિપી શેર કરવા બદલ ધન્યવાદ 🙏

    10 জুন 2022 10:55

    પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
    Aarti Dattani Aarti Dattani
  • # dipikaમેં પણ તમારે રેસીપી જોઈ ને ફરાળી ભજીયા બનાવ્યા તો ખૂબ જ ટેસ્ટી બન્યા છે રેસિપી શેર કરવા બદલ આપનો ખૂબ-ખૂબ આભાર 🙏

    10 জুন 2022 10:33

    ફરાળી ભજિયાં
    Jigna Patel Jigna Patel
  • શ્વેતા ખાટસુરિયા આજે અગિયારસ છે એટલે મેં પણ તમારી રેસીપી ને ફોલો કરી આજે કાચા કેળાની વેફર બનાવી તો તે ખૂબ જ સરસ બની છે. થેન્ક્યુ સો મચ રેસિપી શેર કરવા બદલ 🙏

    25 মার্চ 2021 06:23

    કેળા ની વેફર (Banana Wafer Recipe In Gujarati)
    Shweta Khatsuriya Shweta Khatsuriya
  • ચેતનાબેન જોધાણી મેં પણ તમારી જેમ લીંબુ નું અથાણું બનાવ્યું તો ખૂબ જ ટેસ્ટી બન્યું છે 😋 થેન્ક્યુ સો મચ રેસિપી શેર કરવા બદલ 🙏

    25 মার্চ 2021 06:04

    લીંબુની અથાણું(Limbu Athanu Recipe in Gujarati)
    Chetna Jodhani Chetna Jodhani
  • મેં પણ તમારી રેસીપી ટ્રાય કરી ખરેખર ખૂબ જ સ્પોન્જી ટેસ્ટી બની છે. રેસિપી શેર કરવા બદલ આપનો ખૂબ-ખૂબ આભાર.🙏🙏

    1 জানুয়ারি 2021 16:11

    ઝેબ્રા કેક (Zebra Cake Recipe in Gujarati)
    Bhumi Parikh Bhumi Parikh
  • હિરલ જી તમારા દ્વારા બનાવેલ ખાટા ઢોકળાં ને અનુસરીને આજે બનાવ્યા તો તે ખૂબ જ ટેસ્ટી બન્યા હતા અમારા ઘરમાં દરેકની ખૂબ જ ભાવ્યા. થેન્ક્યુ સો મચ કે તમે આ રેસિપી શેર કરી🙏 ધન્યવાદ 🙏

    25 নভেম্বর 2020 04:17

    ઢોકળા(Dhokla Recipe in Gujarati)
    Hiral Hiral
  • મમતા જી તમારી રેસિપી ને અનુસરીને મેં આજે થોડું ગાર્નીશિંગ અલગ કરી બનાવી તો મારા બાબાને ખુબ જ પસંદ આવી. થેન્ક્યુ સો મચ કે તમે આ રેસિપી શેર કરી🙏🙏🙏

    24 নভেম্বর 2020 12:04

    ચોકલેટ મિલ્કશેક(Chocolate milk shake recipe in gujarati)
    Mamta Khatsuriya Mamta Khatsuriya
  • ચેતનાબેન જોધાણી આજે મેં તમારી રેસીપી ને અનુસરીને મેથીના ગોટા બનાવ્યા તો ખૂબ જ સારા બન્યા થેન્ક્યુ સો મચ કે તમે તમારી રેસિપી શેર કરી 🙏🙏🙏

    20 নভেম্বর 2020 05:01

    મેથીના ગોટા (Methi Gota Recipe in Gujarati)
    Chetna Jodhani Chetna Jodhani
  • શ્વેતા ખાટસુરીયા તમારા દ્વારા બનાવેલ પાનશોટૅસ રેસીપી ને આજે હું અનુસરીને તે રેસીપી મેં બનાવી. તે ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી છે થેંક્યુ સો મચ શ્વેતા ખાટસુરીયા. 🙏🙏🙏

    11 নভেম্বর 2020 10:23

    પાન શોટ્સ (Paan Shots Recipe In Gujarati)
    Shweta Khatsuriya Shweta Khatsuriya
  • આ ફરાળી સેન્ડવીચ ઢોકળા બનાવવામાં ઇઝી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે😋😋

    4 নভেম্বর 2020 13:17

    ફરાળી સેન્ડવીચ ઢોકળા (Farali Sandwich Dhokla Recipe In Gujarati)
    Urvi Buddhadev Urvi Buddhadev

আমাদের সম্পর্কে

কুকপ্যাডে আমাদের উদ্দেশ্য হল প্রতিদিনের রান্না করুন মজাদার ও আনন্দময়!, কারন আমরা বিশ্বাস করি রান্না হল মানুষের , কম্যুনিটির এবং এই পৃথিবীর জন্য আনন্দময় ও সুস্থ জীবনের চাবিকাঠি ।আমরা পৃথিবী জুড়ে সব হোমকুকদের ক্ষমতাশালী করেছি একে অপরকে সাহায্য করুন রান্নার টিপস ও রেসিপি শেয়ার করার মাধ্যমে ।

কুকপ্যাড কম্যুনিটি

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 সব দেখুন

আরও জানুন

কর্মজীবন ফিডব্যাক ব্যবহারের নিয়মাবলী Community Guidelines গোপনীয়তা নীতি সচরাচর জিজ্ঞাস্য (FAQ)

আমাদের অ্যাপ ডাউনলোড করুন

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
কপিরাইট © Cookpad Inc. সব অধিকার সংরক্ষিত
close