ખીરું માટે • વાડકા ચોખા • વાડકી અદ્દડ ની દાળ • દાણા સુકેલ મેથી ના • છાસ • ૫/૬ કલાક પાણી માં પલાળી રાખવાની અલગ અલગ • પછી પિસ્વામાં મેથી ના દાણા નાખી દેવાના • મિસ્ક્ષર મા ખીરું કરી નાખવાનુ • અડધો લિટર છાસ મા ખીરું ને આથો દેવા મૂકી દેવાનુ • તડકા મા ૬/૭ કલાક આથો લેવા મૂકવાનુ • શંભર માટે.. • ૨૦૦ગ્રામ તુવેર દાળ •