૨૫૦ ગ્રામ બીટ • ૫૦ ગ્રામ ખાંડ • ૧ ચમચી મલાઈ • ૨૫૦ મિલી લીટર દૂધ • ૧ ચમચી ઘી • ૫૦૦ મિલી લીટર દૂધ પનીર માટે ફુલ ફેટ • ૩ ચમચી દળેલી ખાંડ • ૧ ચમચી લીંબુનો રસ • ૭ નાગરવેલના પાન • ૧૦૦ ગ્રામ મિલ્ક મેડ • ૫૦ ગ્રામ ટોપરાનું છીણ • ગાર્નિશિંગ માટે ચેરી અને બીટ ના પીસ