પરાઠા માટે ઘઉં નો લોટ 2 બાઉલ • મીઠું સ્વાદ પ્રમાણે • મોંણ માટે તેલ 5 ટે. સ્પૂન • સ્ટફિંગ માટે 4 મોટા કાચાં કેળાં • લીલાં મરચાં ની પેસ્ટ 1/2 ટી.સ્પૂન • કોથમીર 2 ટે. સ્પૂન • ટી.સ્પૂન ગરમ મસાલો • મીઠું સ્વાદ પ્રમાણે • શાક માટે 3 મીડીયમ સાઈઝ ટમેટાં પ્યુરી કરી લેવી • વધાર માટે તેલ 2 ચમચા, લીમડાનાં પાન, 1લીલું મરચું ઝીણું સમારેલું • મીઠું, લાલ મરચું, હળદર, ધાણાજીરું સ્વાદ પ્રમાણે • નાનું બાઉલ રતલામી સેવ