ખીચું બનાવવા માટે • ઘઉંનો લોટ • દોઢ વાટકી પાણી • આદુ મરચાની પેસ્ટ • થોડી કોથમરી • મીઠું લાલ મરચું અને હળદર • જીરૂ પાઉડર • સ્ટફિંગ બનાવવા માટે • કાચા કેળા બાફેલા • એકથી દોઢ ચમચો અધકચરા ક્રશ કરેલા સીંગદાણા • ઘરમાં બીજા જે કોઈ શાકભાજી હોય તે એકદમ જીણા સુધારીને નાખવા • આદુ મરચાની પેસ્ટ અને કોથમરી •