CookpadCookpad
Invitado
Regístrate o Inicia sesión
Guarda y crea recetas, envía cooksnaps y más
  • Buscar
  • Desafíos
  • Preguntas frecuentes
  • Enviar opinión
  • Tu Colección
Tu Colección
Para comenzar a crear tu biblioteca de recetas, por favor regístrate o inicia sesión.
CookpadCookpad
Chandni Modi

Chandni Modi

@cook_25002415
Vadodara
  • Bloquear

Cooking different dishes always makes my soul happiest ever 🥰👩‍🍳

Más
117 Siguiendo 210 Seguidores
Editar Perfil
  • Recetas (101)
  • Cooksnaps (4)
  • Chandni Modi Chandni Modi
    Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

    પાન ફાલુદા (Paan Falooda Recipe In Gujarati)

    ૫૦૦ મિલી દૂધ ગોલ્ડ • દૂધ • ૨-૩ ટેબલ સ્પૂન દૂધ નો પાઉડર • પાન • ખાંડ • તકમરિયા • ફાલુદા સેવ • જેટલો લીલો ફુડ કલર • ૧/૮ ચમચી વેનીલા અસેન્સ • પલાળેલા તુકમરીયા • ચેરી, તુતિફ્રુટી ગાર્નિશ માટે • કાજૂ બદામ નાં •
    • ૩૦ મિનિટ, ઠંડુ કરવા ૧/૨ કલાક
    • ૨-૩
  • Chandni Modi Chandni Modi
    Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

    બીટરૂટ સ્મૂધી શોટ્સ (Beetroot Smoothie Shots Recipe In Gujarati)

    બીટરૂટ નાં ટુકડા • ગાજર નાં ટુકડા • ટામેટું નાં ટુકડા • એપલ નાં ટુકડા • દાડમ નાં દાણા • આદું ની પેસ્ટ • લીંબુ નો રસ • પાણી • બરફ નાં • ફૂદીનો, લીંબુ ગાર્નિશ માટે
    • ૧૦ મિનિટ
    • ૨-૩
  • Chandni Modi Chandni Modi
    Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

    ટેન્ડર કોકોનટ આઈસક્રીમ (Tender Coconut Ice Cream Recipe In Gujarati)

    દૂધ(કાચું/ઉકાળેલું કોઈ પણ લઈ શકાય) • ખાંડ • દૂધ નો પાઉડર • દૂધ • અમુલ ફ્રેશ ક્રીમ • નારિયેલ(તરોપો) નું પાણી • નારિયેલ(તરોપો) નું કોપરું
    • ૩૦ મિનિટ બનાવવા માટે, ઓવર નાઈટ ડી ફ્રીઝ
    • ૪-૬
  • Chandni Modi Chandni Modi
    Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

    ટ્રેડિશનલ વર્મીસેલી ખીર (Traditional Vermicelli Kheer Recipe In Gujarati)

    દૂધ • વર્મીસેલી ઇન્સ્ટન્ટ મિક્સસ • જરૂરિયાત મુજબ લેમન યેલો ફુડ કલર • બદામ, પીસ્તા, દ્રાક્ષ, કાજૂ, ઇલાયચી ની કતરણ • ગુલાબ ની પાંખડી, ઇલાયચી ગાર્નિશ કરવા માટે • કેસર ઉમેરી શકાય. ઇન્સ્ટન્ટ મિક્સ માં હતું એટલે મેં કેસર ઉમેર્યું નથી
    • ૨૦ મિનિટ
    • ૬-૮
  • Chandni Modi Chandni Modi
    Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

    મીની રેડ વેલ્વેટ ક્રીમ ચીઝ કેક બાઇટ્સ (Mini Red Velvet Cream Cheese Cake Bites Recipe In Gujarati)

    બ્રેડ ની સ્લાઈસ (without side edges) • દળેલી ખાંડ • કોકો પાઉડર • બેકિંગ પાઉડર • બેકીંગ સોડા • વેનીલા એસેન્સ • તેલ • છાશ • ડ્રાય રેડ ફુડ કલર • વિનેગર • ક્રીમ ચીઝ(રેડીમેડ) • બટર •
    • ૧ કલાક
    • ૩
  • Chandni Modi Chandni Modi
    Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

    કાચી કેરી મુરબ્બા (Raw Mango Murabba Recipe In Gujarati)

    કાચી તોતાપુરી કેરી • (૧.૨૮ કિલોગ્રામ કેરી છીણ્યા પછી નું વજન) • ખાંડ (કેરી છીણી ને પાણી નીકળે પછી નાં વજન હિસાબે ૨ ગણી ખાંડ લેવી) • ચાસણી બનાવવા પાણી ખાંડ ડૂબે એટલું • પાકી હાફૂસ કેરીના નાના • દૂધ • ઇલાયચી, તજ, કેસર જરૂરિયાત મુજબ
    • ૪૫ મિનિટ
    • ૧ વર્ષ સુધી
  • Chandni Modi Chandni Modi
    Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

    કલકત્તા સ્ટ્રીટ સ્ટાઇલ આલુ કાબલી ચાટ (Calcutta Street Style Aloo Kabli Chaat Recipe In Gujarati)

    બાફેલા બટાકા • પલાળી ને બાફેલા કાબુલી ચણા • કાકડી નાં ઝીણા ટુકડા • લીલા મરચાં ની પેસ્ટ • લાલ મરચું પાઉડર • મીઠું સ્વાદાનુસાર • ચાટ મસાલો • મીઠી ખજૂર આંબલી ચટણી જરૂરીયાત મુજબ • લીંબુ નો રસ • તાજા લીલા ધાણા
    • ૧૫-૨૦ મિનિટ
    • ૪
  • Chandni Modi Chandni Modi
    Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

    કાળા જામુન (Kala Jamun Recipe In Gujarati)

    (૪૦૦ ગ્રામ) મોળો માવો • પનીર • (૭૫ ગ્રામ) મેંદો • ખાંડ • લીટર પાણી ચાસણી માટે • રવો • ખાંડ • (૬-૭) કાજૂ - બદામ (ઝીણા સમારેલા) • ચારોળી • ઇલાયચી (Coarsely powdered) • જેટલો ગ્રીન ફૂડ કલર • બેકિંગ પાઉડર •
    • ૧ કલાક
    • ૮-૧૦
  • Chandni Modi Chandni Modi
    Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

    એપલ પાઈ વિધાઉટ ઓવન (Apple Pie Without Oven Recipe In Gujarati)

    મેંદો • ખાંડ • બટર (unsalted) • ઇનો • પાણી જરૂરીયાત મુજબ સેમી સોફ્ટ ડો બનાવવા માટે • મધ્યમ સાઈઝ ના એપલ નાં નાના ટુકડા • તજ નો પાઉડર • ખાંડ • દૂધ પાઈ ઉપર એપ્લાય કરવા
    • ૪૫ મિનિટ ડો રેસ્ટ, ૧ કલાક બેક
    • ૪-૬
  • Chandni Modi Chandni Modi
    Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

    ગુંદા નું ભરેલું શાક (Stuffed Gumberries Recipe in Gujarati)

    ૫૦૦ ગ્રામ ગુંદા (Gum berry) • બેસન • શીંગદાણા - તલ નો ભૂકો • લસણ ની પેસ્ટ • ધાણાજીરું પાઉડર • લાલ મરચું પાઉડર • હળદર • ૧/૮ ચમચી હિંગ • મીઠું સ્વાદાનુસાર • ગોળ • ગરમ મસાલા • આમચૂર પાઉડર •
    • ૨ દીવસ
    • ૪
  • Chandni Modi Chandni Modi
    Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

    ચણા મેથી લસણ કેરી નું અથાણું (Chana Methi Garlic Mango Pickle Recipe In Gujarati)

    કાચી રાજાપુરી કેરી નાં ટુકડા • સૂકી મેથીના દાણા • સૂકા ચણા • સૂકું લસણ ની કળી • શીંગ તેલ • અથાણાં નો સુકો તૈયાર મસાલો • કાશ્મીરી લાલ મરચું પાઉડર • મીઠું • તેલ વઘાર માટે • સૂકા લાલ મરચા • લવિંગ • નાના ટુકડા તજ •
    • ૨ દિવસ
    • ૬ મહિના માટે
  • Chandni Modi Chandni Modi
    Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

    સ્પ્રાઉટ્સ & ઓટ્સ ઢોસા વીથ ટોમેટો ચટણી (Sprouts & Oats Dosa Tomato Chutney Recipe In Gujarati)

    સ્પ્રાઉટ્સ (ફણગાવેલા કઠોળ મગ, મઠ, ચણા) • ઓટ્સ નો પાઉડર • દહીં • લીલાં મરચાં • નાનો ટુકડો આદું • લાલ મરચું પાઉડર • ધાણાજીરું • જીરું • મીઠું સ્વાદાનુસાર • પાણી જરૂરિયાત મુજબ • નાના ટામેટા (ઝીણા સમારેલા) • કાંદો (ઝીણો સમારેલો) •
    • ૩૦-૩૫ મિનિટ
    • ૪-૬
  • Chandni Modi Chandni Modi
    Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

    પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી (Paneer Kofta In White Gravy Recipe In Gujarati)

    પનીર • મધ્યમ સાઈઝ ના બાફેલા બટાકા • મીઠું સ્વાદાનુસાર • મરી પાઉડર • ધાણા જીરું પાઉડર • ગરમ મસાલા • કોર્ન ફ્લોર • આદું છીણેલી • લીલા મરચાં ઝીણાં સમારેલાં • કોર્ન સ્ટાર્ચ(આરા લોટ) કોટિંગ માટે • તેલ કોફતા ફ્રાયકરવા માટે • કાંદા •
    • ૪૫-૫૫ મિનિટ
    • ૪
  • Chandni Modi Chandni Modi
    Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

    ઠંડાઈ કલાકંદ (Thandai Kalakand Recipe In Gujarati)

    રેડીમેડ પ્રવાહી ઠંડાઈ • મોળો માવો • કન્ડેન્સ્ મીઠાઈ મેડ • ઇલાયચી પાઉડર (વૈકલ્પિક)
    • ૧ કલાક બનાવવા, ૧ કલાક સેટ થવા
    • ૮-૧૦
  • Chandni Modi Chandni Modi
    Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

    ફ્લેવર્ડ મેયોનેઝ ડીપ (Flavoured Mayonnaise Dip Recipe In Gujarati)

    મેયોનેઝ • ચીઝ સ્પ્રેડ • ટોમેટો કેચઅપ • ચીલી ફ્લેક્સ • મરી પાઉડર • લસણ ની પેસ્ટ • ઓરેગાનો • ઝીણો સમારેલો ફુદીનો • ઝીણા સમારેલા ધાણા • મીઠું - એક ચપટી (જરૂર હોય તો) • તેલ • લીલા કાંદા ગાર્નિશ કરવા માટે •
    • ૧૦ મિનિટ
    • ૪
  • Chandni Modi Chandni Modi
    Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

    નો બેક ઓરેન્જ મૂઝ કેક (No bake Orange Mousse Cake Recipe In Gujarati)

    ઓરેન્જ નું જ્યૂસ • કોર્ન ફ્લોર • ખાંડ • દૂધ • વ્હિપિંગ ક્રીમ • વ્હાઇટ ચોકલેટ • પિંચ્ જેટલો ઓરેન્જ ફુડ કલર • દૂધ નો પાઉડર ઉપર સ્પ્રિંકલ કરવા માટે
    • ૩૦ મિનિટ, સેટ થવા ૩-૪ કલાક
    • ૪-૬
  • Chandni Modi Chandni Modi
    Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

    રાજસ્થાની રાજ કચોરી ચાટ (Rajasthani Raj Kachori Chat Recipe In Gujarati)

    મેંદો • રવો • બેકિંગ સોડા • મીઠું સ્વાદાનુસાર • હળદર નું પાણી • ચણા નો લોટ • લાલ મરચું પાઉડર • મીઠું સ્વાદાનુસાર • ઘી • બેકિંગ સોડા • પાણી • રેડીમેડ આમલીની પેસ્ટ •
    • ૪૦-૪૫ મિનિટ
    • ૪
  • Chandni Modi Chandni Modi
    Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

    ગાર્લિક પરાઠા (Garlic Paratha recipe in Gujarati)

    ૨-૩ ચમચી બટર • ચીલી ફ્લેક્સ • આખું લસણ ની પેસ્ટ • લીલું લસણ ઝીણું સમારેલું • લીલા ધાણા ઝીણા સમારેલા • ઘઉં નો લોટ • મેંદો • મીઠું સ્વાદાનુસાર • ખાંડ • તેલ, ઘી or બટર પરાઠા ગ્રીસ કરવા શેકતી વખતે • ૨.૫ કપ પાણી લિક્વિડ બેટર બનાવવા માટે
    • ૧૫-૨૦ મિનિટ
    • ૪
  • Chandni Modi Chandni Modi
    Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

    પપૈયા લસ્સી (Papaya Lassi Recipe In Gujarati)

    પપૈયા (ક્યુબ) • દહીં • ઇલાયચી નો પાઉડર • દળેલી ખાંડ (તમારા પપૈયા કેટલા મીઠા છે તેના આધારે ઉમેરો) • આઇસ ક્યુબ્સ
    • ૧૦ મિનિટ
    • ૪-૬
  • Chandni Modi Chandni Modi
    Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

    દૂધી ની ખીર (Bottle Gourd Kheer Recipe In Gujarati)

    દૂધ • દૂધી છીણેલી • ખાંડ • પિંચ જેટલો લીલો ફૂડ કલર • ઇલાયચી પાઉડર • બદામ નું કતરણ (ગાર્નિશ કરવા માટે) • કેસર (ગાર્નિશ કરવા માટે)
    • ૩૦ મિનિટ
    • ૪
Ver más

Sobre Cookpad

Nuestra misión en Cookpad es la cocina diaria sea divertida, porque creemos que cocinar es clave para una vida más feliz y saludable para las personas, las comunidades y el planeta. Empoderamos a cocineros caseros de todo el mundo para entre todos nos ayudemos compartiendo sus recetas y experiencias en la cocina.

Cookpad en el mundo

🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 Ver todos

Saber más

Únete al equipo Ayuda Términos y Condiciones Normas de la Comunidad Cookpad Política de Privacidad Preguntas Frecuentes

Descarga nuestra app

Abre la App de Cookpad en Google Play Abre la App de Cookpad en App Store
Copyright © Cookpad Inc.
close