૧૦૦ ગ્રામ ખીચડીયા ચોખા • ૨૫૦ ગ્રામ મિક્સ દાળ જેમાં તુવેર દાળ,ચણાદાળ, મગની ફોતરાવાળી દાળ,મગની મોગર દાળ. મસૂરની દાળ • ૨૫૦ ગ્રામ મિક્સ શાક જેમાં સમારેલા બટાકા,રીંગણા,વટાણા,ડુંગળી,ગાજર, સીમલા મરચું. • લસણ સમારેલું મીઠા લીમડાના પાન • વઘાર માટે ઘી અને તેલ • મીઠું • લાલ મરચુ પાઉડર • હળદર પાઉડર • ધાણા જીરું પાઉડર • ગરમ મસાલો • રાઈ • જીરું •