હોમમેડ પનીર (Homemade Paneer Recipe In Gujarati)
#cookpad Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ લઈ તેમાં વિનેગર અને પાણી લઈને મિક્સ કરી દેવું.
- 2
દૂધ ને ગેસ પર ગરમ કરવા મૂકી દો. દૂધ ગરમ થાય એટલે ગેસ બંધ કરો પછી તેમાં થોડું થોડું કરીને વિનેગર નાખીને હલાવતા રહેવું. દુધ ફાટવા લાગશે. પનીરને કોટન કપડા માં મૂકી બધું પાણી કાઢી લેવું. બધું પાણી નીતરી જાય એટલે પનીર તૈયાર છે.
- 3
રેડી છે હોમમેડ પનીર. તેને સર્વિંગ પ્લેટ મા લઈ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15626001





ટિપ્પણીઓ