જામફળ મરચાં નો સલાડ (Jamfal Marcha Salad Recipe In Gujarati)

Kirtana Pathak @kirtana_9
#SPR
જામફળ મરચાં નો સલાડ (સંભારો)
રાંધવાની સૂચનાઓ
- 1
જામફળ ના કટકા કરી તેલ માં રાઈ લીલું મરચું નાખી વઘારી લો મીઠું, લાલ મરચું હળદર નાખો. હલાવી લો. બસ રેડી છે.
- 2
આ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જામફળ સલાડ (Guava Salad Recipe In Gujarati)
#SPR#cookpadindia#cookpadgujratiજામફળ સલાડ છોટી છોટી ભૂખ કે લીયે બેસ્ટ ઓપ્શન Ketki Dave -
જામફળ નું સલાડ (Jamfal Salad Recipe In Gujarati)
આજે શિરડી દર્શન કરવા જતા રસ્તા માં ઘણા બધા જામફળ વેચાતા જોવા મળ્યા..એના લાલ અને સફેદ પાકેલા હતા..મે ખરીદી લીધા .આજે સફેદ પાકેલા જામફળ કાપી ને ચાટ મસાલો સ્પ્રીંકલ કરી ને સલાડ જેવું બનાવ્યું. Sangita Vyas -
-
ટામેટાં મરચાં અને જામફળ નું શાક (Tomato Marcha Jamfal Shak Recipe In Gujarati)
#WLD Bhavnaben Adhiya -
-
જામફળ નું શાક (Jamfal Sabji Recipe In Gujarati)
#AM3#cookpad_guj#cookpadindiaજામફળ એ કુદરતી પોષકતત્વો થી ભરપૂર એવું ઉષ્ણકટિબંધીય પ્રદેશ માં થતું ફળ છે. તેના આ પોષકતત્વો ને લીધે તે આપણા સારા સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી બને છે. જામફળ ને ફળ તરીકે તો આપણે ખાઈએ જ છીએઆજે આપણે બહુ જલ્દી બનતું જામફળ નું ખાટું મીઠું સ્વાદિષ્ટ શાક જોઈએ. Deepa Rupani -
-
જામફળ કેપ્સીકમ નો સંભારો (Jamfal Capsicum Sambharo Recipe In Gujarati)
#MBR3 વિટામીન સી થી ભરપૂર એવા આ જામફળનો સંભારો ઓછી વસ્તુથી અને ફટાફટ બની જતી રેસીપી છે Sonal Karia -
-
મોગરી જામફળ સલાડ (Mogri Jamfal Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#winterhealthyશિયાળાના સીઝનમાં અલગ અલગ જાતના શાકભાજી અવેલેબલ હોય છે. એમાં મોગરીએ શિયાળામાં જ મળે છે અને મોગરી ખાવાની ખૂબ મજા આવે છે. આજે મેં મોગરી અને જામફળ ને મિક્સ કરીને સેલેડ બનાવ્યું છે. મોગરી અને જામફળ નું સેલેડ મુખ્ય ભોજનની સાથે સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકાય છે. મિત્રો આ રેસિપી હું શેર કરું છું તો જરૂરથી ટ્રાય કરજો. Parul Patel -
જામફળ નો જૂયસ(Jamfal juice recipe in Gujarati)
અત્યારે શિયાળા ની સિઝન સુરુ થઇ છે જામફળ આ શિયાળા માં મળતુ ફળ છે તો મેં લાલ જામફળ નો જ્યુસ બનાવ્યો છે જે તમને ગમશે Kamini Patel -
જામફળ નો પણો (Jamfal Pano Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiજામફળ નો પણોમૃદુલાબેન ની રેસીપી જોઇ ને મેં આ રેસીપી બનાવી... કારણ મને જામફળ ખૂબજ ભાવે છે.... Thanks Mrudulaben for Sharing yummy recipe Ketki Dave -
જામફળ નું શાક (Jamfal Shak Recipe In Gujarati)
જામફળ શિયાળાનું ફળ છે.તેમા એ અને ઈ વિટામિન ભરપૂર માત્રામાં હોય છે..જે સ્કિનને અને વાળ માટે ખૂબ જ સારું છે.. હ્દય માટે ગુણકારી છે..શરદી ઉધરસ મટાડે છે.. એટલે શિયાળામાં તેનું ભરપુર સેવન કરવું જોઈએ.. થોડા જામફળ પાકી જાય તો.. એનું શાક પણ ખૂબ જ સરસ લાગે છે...બાજરી ના રોટલા અને જામફળ નું રસાદાર શાક ખૂબ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
લાલ જામફળ સલાડ (Red Guava Salad Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujratiલાલ જામફળ મસાલેદાર Ketki Dave -
જામફળ નું શાક (Jamfal Sabji Recipe In Gujarati)
Teri Ummid Tera Intazar karte HaiAy GAUVA Hammmm to Sirf Tumse Pyar Karte Hai.... પાકાં જામફળ જોઇને મનમાં લડ્ડુ ફુટવા માંડે છે .... હા હું જામફળ ના શાક ની દિવાની છું GOOSEBERRY Sabji Ketki Dave -
-
જામફળ-દાડમ નો જ્યુસ(jamfal dadama no juice recipe in Gujarati)
જામફળ સેવન થી રોગ પ્રતિકારક શકિત વધે છે. જેને વારંવાર શરદી ખાંસી ની સમસ્યા થાય છે.જામફળ નો ઉપયોગ કરવાંથી દૂર થાય છે.દાડમ માં વિટામીન C અને B રહેલાં છે.સાથે સાથે કોલેસ્ટ્રોલ ઘટાડવાં માં મદદ કરે છે.આ બંને સાથે નો મિક્સ જ્યુસ ટેસ્ટ માં બેસ્ટ લાગે છે. Bina Mithani -
-
જામફળનો સંભારો(Guava sambharo recipe in Gujarati)
#CookpadTurns4આજે હું ફ્રુટ માંથી બનતા જામફળ નો સંભારો બનાવું છું જે ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે ભી જરુર ટ્રાય કરો જામફળ નો સંભારો જે ખૂબ જ ઝડપથી બની જાય છે હું આ રેસીપી મારી સિસ્ટર પાસેથી શીખી છું Reena patel -
કોબી ગાજર મરચાં નો સંભારો (Kobi Gajar Marcha Sambharo Recipe In Gujarati)
કોબી ગાજર મરચાં નો કાચો પાકો સંભારો ખાવા ની મજા આવે છે.તો આજે મેં પણ બનાવ્યો કોબી ગાજર અને મરચાં નો સંભારો. Sonal Modha -
ટામેટાં મરચાં નો સંભારો (Tomato Marcha Sambhara Recipe In Gujarati)
ફાર્મ માંથી દેશી કાચા પાકા ફ્રેશ ટામેટાં આવ્યા તો મેં તેમાંથી ટામેટાં અને મરચાં નો સંભારો બનાવી દીધો . Sonal Modha -
-
-
-
-
લાલ જામફળ નો સૂપ (Lal Jamfal Juice Recipe In Gujarati)
#SJC#સૂપ/જયૂસ રેસીપી#લાલ જમફળ નું સૂપ#MBR3#My recipe bookશિયાળામાં જામફળ ખૂબ જ સરસ મળે..લાલ,લીલા અને ગુલાબી...આપણે જામફળ કાચા કે લાલ મરચું, મીઠું ભભરાવીને કે સલાડ માં, શાક,શરબત, જ્યુસ,મોકટેલ....એમ બનાવી ને આનંદ માણીએ છીએ.જમફળ કફ કારક પણ છે,ઠંડુ પીવા થી ઘણીવાર ઉધરસ પણ થાય છે,જેથી અમારે ત્યાં ઘણીવાર જમફળ નો સૂપ પણ બનાવીએ...ગરમાગરમ સૂપ સાથે શીંગદાણા મજા આવે.જો સવારે એક બાઉલ સૂપ પી લો તો લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી Krishna Dholakia -
-
ગુલાબી જામફળ નું જયુસ (Pink Jamfal Juice Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : ગુલાબી જામફળ નું જયુસઅમારે અહીંયા મોમ્બાસા માં અમુક વસ્તુ ક્યારેક જ મળે તો જયારે મળે ત્યારે હું થોડી frozen કરીને રાખી દઉં. તો આજે મેં frozen જામફળ ના પલ્પ માંથી જયુસ બનાવ્યું. Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16654101
ટિપ્પણીઓ