ભાખરી (Bhakri Recipe In Gujarati)
#cookpad Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ઘઉંનો લોટ લઈ તેમાં મીઠું અને તેલનું મોણ નાખી બરાબર મિક્સ કરી લેવું.પછી થોડું થોડું પાણી રેડી કઠણ લોટ બાંધી દેવો.પાંચ મિનિટ ઢાંકીને રહેવા દો.
- 2
તવો ગરમ કરવા મુકો. તવો ગરમ થાય ત્યાં સુધી લોટને મસળી તેનો લુવો બનાવી ભાખરી વણી લો. પછી ગરમ તવા પર વણેલી ભાખરી મૂકી તેને એક સાઈડ શેકાઈ જાય એટલે તેલ લગાવી બીજી સાઈડ શેકી લેવી બીજી સાઈડ તેલ મૂકી બંને સાઈડ બ્રાઉન કલરની થાય એટલે એક પ્લેટમાં લઈ લો. રેડી છે ભાખરી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15640879




ટિપ્પણીઓ