નાચોસ ભેળ (Nachos Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી એક બાઉલમાં ભેગી કરી બધા મસાલા નાંખી થોડા નાચોસ ના ટુકડા નાખી હલાવો અને ઝટપટ સર્વ કરો હેલ્ધી ભેળ.. મણ
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વેજ ફણગાવેલા કઠોળ વીથ બેબી કોર્ન સલાડ (Veg Sprouted Kathol Baby Corn Salad Recipe In Gujarati)
#GA4#Week20 Bhavana Shah -
-
મેગી ભેળ (Maggi Bhel Recipe In Gujarati)
મમરા ની ભેળ ખાઈ ને કંટાળી ગયા હોવ અને કઈક નવું ખાવી હોય તો આ રેસિપી જરૂર થી ત્રી કરજો.ખૂબ જ જલ્દી બની જતી આ ભેળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને નાના મોટા બધા ને ખૂબ જ ભાવશે#GA4#Week26#ભેળ Nidhi Sanghvi -
-
-
-
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
બધાના ઘરમાં સલાડ તો બનતી જ હોય છે તો આજે મેં તેમાં થોડું વેરિએશન કરી ને ડ્રેસિંગ વાળી હેલ્ધી સલાડ બનાવી છે નાના-મોટા બધાને ભાવે તેવી છે. Sonal Modha -
-
નાચોસ ચાટ (Nachos Chaat Recipe In Gujarati)
#સાઈડમેના જો શાક બનાવ્યું છે જે બહુ જ ખાવામાં ચટપટી લાગે છે અને આમ પણ આપણે જમવા બેસીએ અને આપણે કંઈક ચટપટું ખાવાનું મન થાય તો નચોસ ચાટ સારી સાઈડ ડિશ છે Roopesh Kumar -
-
-
-
ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ટેસ્ટી અને ચટપટી ચણા દાળ ભેળ. જે બધાની ફેવરેટ હોય છે અને ખૂબજ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week26 Nayana Pandya -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8#cookpadgujarati ચોમાસા માં જ્યારે વરસાદ પડે ત્યારે કોર્ન અને કોર્ન થી બનતી ચટપટી ભેળ ખવાની ખૂબ મજા આવતી હોય છે.. ઘરે જ આ ભેળ બનાવવી ખૂબ સરળ છે અને જલ્દી પણ બનતી હોય છે. ચીઝ નાંખી ને બનતી આ ભેળ બાળકો ને પણ ખૂબ મજા આવે એવી હોય છે. Neeti Patel -
મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati)
મોટાભાગના લોકોને ચટપટી વસ્તુ ખાવાનું ખૂબ જ પસંદ હોય છે અને આ માટે તેઓ જાતજાતની ભેળ અને ચાટ ખાતા હોય છે. બાળકોને પસંદગીનો નાસ્તો એટલે મકાઈ ની ભેળ. મકાઈ ની ભેળ સવાસ્થ્ય ખુબ સારી છે અને બનાવવી પણ ખુબ સરળ છે.#EB#Week8 Nidhi Sanghvi -
સાબુદાણા ભેળ(sabudana bhel recipe in gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઉપવાસ ના દિવસે પણ પરિવારમાં વૈવિધ્યતા પીરસુ છું.આના માટે પ્રેરણા કુકપેડમાંથી જ મળે છે.આભાર કુકપેડ અને કુકપેડ મિત્રો નો.🙏🏻 Neeru Thakkar -
-
-
-
-
ચીઝી નાચોસ (Cheesy Nachos Recipe In Gujarati)
#supersબાળકોને ભાવતું અને મનગમતુ ચીઝી નાચોસ જે ફટાફટ તૈયાર થઇ જાય છે. Hemaxi Patel -
ખમણી ભેળ (Khamani Bhel Recipe In Gujarati)
#GA4#Week26bhelભેળ એટલે સૌને ભવતુ સૌનું ફેવરિટ અને સૌના મોઢામાં પાણી લાવી દે તુ ચાટ ફૂડ. જે દરેક શહેરમાં દરેક ગામમાં અલગ અલગ રીતે ખાવામાં આવે છે આજે મેં પણ અહીં એક એવી ભેળ બનાવી છે જે અમે રેગ્યુલર ખાઈએ છે અને એમ કહો તો ચાલે કે બધુ મિક્સ કરીને બનાવેલી હોય .. કોઈપણ જાતના મેજરમેન્ટ વગર .. બનતી ભેળ અને ચોક્કસ તમને ભાવશે... તો તમે પણ ટ્રાય કરજો ખમણી ભેળ Shital Desai -
-
મકાઈની ભેળ (Corn Bhel Recipe in Gujarati)
#GA4#Week25ભેળ નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય છે ભેળ છોટી છોટી ભૂખ માટે ખુબ જ સરળતાથી બનાવી શકાય ,ખાઈ શકાય અને પચાવી પણ શકાય છે માટે મને ભેલખૂબ જ ભાવે છે. મકાઈ બાફેલી હોવાથી પચવામાં ખૂબ જ સરળતાથી પચી જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
કોલેજીયન ભેળ (Collegian Bhel Recipe in Gujarati)
#GA4#Week26#Bhelભેળ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. સામાન્ય રીતે આપણે મમરા ની ભેળ બનાવતા જ હોઈએ છીએ ત્યારે આજે મેં અહીં ખારી શિંગ વડે ભેળ બનાવી છે.ખારી શિંગ વડે બનતી આ વાનગી સાંજના સમયે બાળકોને લાગતી નાની ભૂખ માટે બનાવી શકાય છે.જે એકદમ ઓછા સમયમાં જ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Urmi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16648896
ટિપ્પણીઓ