મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)

Niyati Mehta @Niyaticook_31755291
મેથી ના મુઠીયા ને એર ટાઈટ ડબ્બામાં માં ૫ ૬ દિવસ સુધી સાચવી સકીએ છીએ. ઉધિયું , વાલોળ , કોઈ પણ શાક માં આ મુઠીયા ખૂબ સરસ લાગે છે. નાસ્તા માં ચા સાથે પણ ખાઈ સકિએ.
મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
મેથી ના મુઠીયા ને એર ટાઈટ ડબ્બામાં માં ૫ ૬ દિવસ સુધી સાચવી સકીએ છીએ. ઉધિયું , વાલોળ , કોઈ પણ શાક માં આ મુઠીયા ખૂબ સરસ લાગે છે. નાસ્તા માં ચા સાથે પણ ખાઈ સકિએ.
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી અને કોથમીર ને જીની સમારી ને ૨ - ૩ પાણી થી ધોઈ લેવી
- 2
તેમાં ૩ લોટ અને બધો મસાલો કરવો.
- 3
તેમાં દહીં નાખવું.
- 4
પછી તેલ નાખી બધું મિક્સ કરવું.
- 5
જરૂર મુજબ પાણી નાખી ને ઢીલો લોટ બાંધવો. અને તેલ થી મસળી લેવા
- 6
હવે૨ હાથ તેલ વડા કરી નાના મુઠીયા નો શેપ આપી દેવો.
- 7
તેલ ગરમ કરવું અને પછી ધીમા તાપે મુઠીયા બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળી લેવા
- 8
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15854982

ટિપ્પણીઓ (10)