Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15877070

તેલ મુકી રાઈ નાખવી લસણ ના નાના ટુકડા કરવા તે કકડાવવુ તેમા છાસ નાખવી મરચુ હળદર ઘાણાજીરુ મીઠુ નાખી હલાવી લેવું તેમાં ગાંઠીયા નાખવા થોડી વાર ચડી જાય એટલે ઉતારી લેવું ત્યારબાદ સર્વ કરો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (4)