લસૂની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)

Khyati Baxi @cookwithKRB
લસૂની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ખીચડી ને અઢી ગણું પાણી મૂકી બે સીટી વઞાડી લેવી એક લોયા પાણી ઉકાળવું પાણી ઊકડે એટલે પાલક કાંદો નાખવો બે ઉભરા આવે એટલે ગેસ બંધ કરી દેવો પાલક ને ચાયણી મા કાઢી ઉપર ઠંડુ પાણી રેડવુ તેથી ગ્રીન કલર એવો ને એવો રહેછે
- 2
પાલક ઠંડી પડેએટલે મિક્ષર મા પ્યોરી બનાવવી એક લોયા મા બટર મુકવું તેમાં આદુ મરચાં લીલું લસણ નાખી હલાવવું પાલક ની પ્યોરી ઉમેરવી
- 3
પ્યોરી માથી બટર છુટું પડે એટલે ખીચડી નાખી મીઠું સ્વાદ પ્રમાણે નાખવું હીંગ હળદર નાખી હલાવવું છેલ્લે બટર નાખી ગેસ બંધ કરી દેવો ઉપર કોથમીર નાખવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
લહસુની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#Week10#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10સામાન્ય રીતે ખીચડી નું નામ પડે ત્યારે થોડી બીમાર જેવી ફિલિંગ આવે ,બાળકો નું મોઢું બગડે ..પણ આ નવું વર્ઝન ..પાલક ,મસાલા ખીચડી .. હેલધી અને સ્વાદિષ્ટ બનેછે .અને સૌ કોઈ ને ભાવે છે .. Keshma Raichura -
લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#Week10#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
પાલક લસુણી ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)
#WKR#cookpad Gujarati#cookpad Gujaratiપાલક લસુણી ખીચડી Vyas Ekta -
લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10 Week-10 પાલક ખીચડી રેસ્ટોરન્ટ સ્ટાઈલ પૌષ્ટિક, સ્વાદિષ્ટ, મસાલેદાર લસણીયા પાલક ખીચડી બનાવવાની સરળ રીત. નાના મોટા દરેક ને પસંદ આવે તેવી ખીચડી ડિનર માં સર્વ કરવા માટે ઉત્તમ વિકલ્પ છે. Dipika Bhalla -
લસૂણી પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
પાલક માં ખૂબ જ ગુણકારી તત્વો હોય છે જેમ કે વિટામીન એ,વિટામીન સી,વિટામિન કે૧,ફોલિક એસિડ, લોહતત્વ,કૅલ્શિયમ.અહીં મેં એક ટ્વિસ્ટ આપીને પાલકનું કોમ્બિનેશન ખીચડી સાથે કર્યું છે જે હેલ્થી તો છે જ ટેસ્ટી પણ બઊજ લાગે છે તમે પણ આ રેસીપી એકવાર જરૂર થી ટ્રાઇ કરજો Jinkal Sinha -
લહસુની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#cookpadindia#cookpadgujarati Unnati Desai -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10પાલક ખીચડીપાલક થી આંખો નુ તેજ વધે, હિમોગ્લોબીન માં વધારો થાય, ચામડી સુંવાળી બને તથા વાળ ખરતાં અટકે.વડી તેમાં રેષા હોય એટલે .પાચનતંત્ર શુધ્ધ થાય.. એટલે પાલક નાં લાભ પુષ્કળ પ્રમાણમાં હોય છે..તો શિયાળામાં પાલક નો ઉપયોગ કરી તેના ભરપૂર લાભ મેળવી શકાય.. Sunita Vaghela -
-
-
લહસુની પાલક ખીચડી (Lahsooni Palak Khichdi Recipe In Gujarati)
લહસુની પાલક ખીચડી વન પોટ મિલ છે. જે મગની દાળ, ચોખા અને પાલકમાંથી બનાવવામાં આવે છે. આ એક સરળ અને હેલ્ધી ડિશ છે જે ખાવામાં હલકી છે અને ઝડપથી પચી જાય છે. લસણનો વઘાર ખીચડી ને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. આ ખીચડીને પસંદગી પ્રમાણે વધારે કે ઓછી ઢીલી રાખી શકાય. આ ખીચડી દહીં અને પાપડ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB10#lahsoonipalakhichdi#garlicspinachkhichdi#restaurantstyle#cookpadgujarati#cookpadindia#foodphotography Mamta Pandya -
-
-
પાલક ની ખીચડી (palak khichdi recipe in Gujarati)
આ ખીચડી બનાવવાની રીત હુ મારા મમ્મી પાસે શીખી છું અને આજે મે મારા પરિવાર માટે બનાવી છે Arti Desai -
-
-
લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
લહસૂની પાલક ખીચડી વન પોટ મિલ છે જે મગની દાળ, ચોખા અને પાલક માંથી બનાવવામાં આવે છે. આ એક ખૂબ જ સરળ અને હેલ્ધી ડિશ છે જે ખાવામાં હલકી છે અને ઝડપથી પચી જાય છે. લસણ નો તડકો આ ખીચડી ને ખુબ જ સ્વાદિષ્ટ બનાવે છે. પાલક ખીચડી પુલાવ કરતા અલગ છે કેમકે એ ઢીલી હોય છે. આ ખીચડીને પસંદગી પ્રમાણે વધારે કે ઓછી ઢીલી રાખી શકાય. પાલક ખીચડી દહીં અને પાપડ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#cookpadindia#cookpad_gu#spicequeen spicequeen -
વઘારેલી લસણ પાલક ખીચડી (Vaghareli Lasan Palak Khichdi Recipe In Gujarati)
#CB1#Week1 Payal Sachanandani (payal's kitchen) -
-
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10 પાલક ખીચડી એ ઉત્તર ગુજરાતના ઘરોમાં નિયમિત બનતી એકદમ હેલ્ધી ખીચડી છે.જે દરેક વ્યક્તિને માટે અનુરૂપ ખીચડી છે.સાથે બીજું કંઈ સર્વ ન કરો તો પણ ચાલે. Smitaben R dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15878281
ટિપ્પણીઓ