પુડલા (Pudla Recipe In Gujarati)

kailashben Dhirajkumar Parmar @kdparmar
રાંધવાની સૂચનાઓ
- 1
બાજરીના લોટમાં મીઠું હળદર મરચું ખાંડ તલ લીંબુ નો રસ નાખી ખીરું તૈયાર કરવું પછી એક તવા ને ગરમ કરવા મૂકો અને તવા પર તાવેથા થી તેલ નાખી ખીરું પાથરી દો અને પછી એક પછી એક પુડલા ફેરવી ફેરવીને બનાવતાં જાવ તૈયાર છે સ્વાદિષ્ટ બાજરી ના લોટના પુડલા આને આપણે સોસ લીલી ચટણી અથવા દહીં સાથે સર્વ કરી શકાય બહું જ સ્વાદીષ્ટ લાગે છે
- 2
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15987408







ટિપ્પણીઓ (7)