કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)

kailashben Dhirajkumar Parmar
kailashben Dhirajkumar Parmar @kdparmar
Jamnagar

# Food festival
#FFC3
# week_3

# Food festival
#FFC3
# week_3

વધુ વાંચો

વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)

kailashben Dhirajkumar Parmar
kailashben Dhirajkumar Parmar @kdparmar
Jamnagar

# Food festival
#FFC3
# week_3

# Food festival
#FFC3
# week_3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મીનીટ
૪ લોકો માટે
  1. ૧બાઉલ ચણા ની દાળ
  2. ૧/૨ વાટકી ચોખા
  3. ૧ કપદહીં
  4. ૨ ચમચીલીંબુનો રસ
  5. ૧ ચમચીઈનો
  6. ૧/૨ ચમચીખાવાનો સોડા
  7. ૧ ચમચીખાંડ
  8. ૨ ચમચીઆદુ અને મરચાં ની પેસ્ટ
  9. ૧/૨ ચમચીહળદર
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ૨ ચમચીરાઈ વઘાર માટે
  12. ૧ચમચો તેલ
  13. ૧ ચમચીતલ વઘાર માટે
  14. લીમડાના પાન વઘાર માટે
  15. કોથમીર ગાર્નિશ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    ચણાની દાળને ધોઈને પાણીમાં ૫ કલાક પલાળી રાખવી પછી એમાંથી પાણી કાઢી લો અને તેમાં આદુ મરચાં ની પેસ્ટ મીઠું સ્વાદ પ્રમાણે ખાંડ લાલ મરચું પાઉડર હળદર નાખી મિક્સરમાં ક્રશ કરી લો અને પછી એમાં લીંબુ નો રસ ઈનો ખાવાનો સોડા નાખી બરાબર મિક્સ કરી લો

    વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક થાળીમાં તેલ લગાવીને આ મિશ્રણને નાખી ટેપ કરી લો ૧૫ થી વીસ મિનિટ સુધી ગેસ પર થવા દો અને પછી 1/2 ચમચો તેલ ગરમ કરી તેમાં રાઈ નાખીને આ ખમણની થાળી માં પાથરી દો અને મનપસંદ સેપમા કાપી લો અને કઢી અથવા આંબલી ની ચટણી સાથે સર્વ કરો

    વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

kailashben Dhirajkumar Parmar
kailashben Dhirajkumar Parmar @kdparmar
પર February 19, 2022 08:37
Jamnagar
I love cookingcooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
February 23, 2022 16:07
yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વાટી દાળ ખમણ કેન્ડી (Moong Daal Dhokla Candy recipe in Gujarati)
  2. તરી (સેવ ઉસળ માટે)
  3. ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
  4. તુવેર ની વાટી દાળ ના ખમણ (Tuver Vati Dal Khaman Recipe In Gujarati)
  5. ઇદડા (Idada Recipe In Gujarati)
  1. રતાળુ ની ચિપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
  2. ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
  3. સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
  4. મેથી મસાલા થેપલા (Methi Masala Thepla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15994538
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close