હોમમેડ હળદર (Homemade Turmeric Recipe In Gujarati)
#Cookpad Gujarati
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16182268

#Cookpad Gujarati
સૌપ્રથમ હળદરને છોલી તેને પાણીથી ધોઈ કોરી કરી લો.પછી તેને સમારી કોટન કપડામાં તડકે સૂકવી દો.બરાબર સુકાઈ જાય એટલે મિક્સર જારમાં લઈ તેને ક્રશ કરી લો. પછી તેને ચારણી થી ચારી લો.
હવે તેને કાચની બોટલમાં ભરી દો. રેડી છે બારેમાસ ભરવા લાયક હળદર. રેડી છે હળદર તેને એક પ્લેટમાં લઈ સર્વ કરો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ