કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઇન્સ્ટન્ટ બટર નાન (Instant Butter Naan Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઇન્સ્ટન્ટ બટર નાન (Instant Butter Naan Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઇન્સ્ટન્ટ બટર નાન (Instant Butter Naan Recipe In Gujarati)

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal

#LSR
#NRC

#LSR
#NRC

વધુ વાંચો

ઇન્સ્ટન્ટ બટર નાન (Instant Butter Naan Recipe In Gujarati)

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal

#LSR
#NRC

#LSR
#NRC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 1 1/2 કપઘઉં નો લોટ
  2. 11/2 કપમેંદો
  3. 1 ટી સ્પૂનબેંકિગ પાઉડર
  4. 1/2 ટી સ્પૂનબેંકિગ સોડા
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1 કપદૂધ
  7. 1/4 કપદહીં
  8. 1 ટી સ્પૂનખાંડ
  9. 3 ટી સ્પૂનતેલ
  10. કાળા તલ, સમારેલી કોથમીર, બટર જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સોથી પહેલા એક બાઉલમાં ધઉં નો લોટ, મેંદો,મીઠું, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા લઈ ચારણીથી ચાળી લો. પછી બીજા બાઉલમાં દૂધ, દહીં,ખાંડ અને તેલ નાખી સારી રીતે મિક્સ કરો જયાં સુધી ખાંડ ઓગળી ના જાય. ત્યાર પછી લોટ માં આ થોડું થોડું મિશ્રણ નાખી લોટ બાંધી લો. તેલ લગાડી 15 મિનિટ સુધી ઢાંકીને ગરમ જગ્યાએ મૂકી દો.

    ઇન્સ્ટન્ટ બટર નાન (Instant Butter Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    15 મિનિટ પછી લોટને મસળી લો અને તેના લૂઆ કરી. એક લુઓ લઈ વણી લો અને તેની ઉપર સમારેલી કોથમીર અને કાળા તલ નાખી ફરીથી વણી લો. અને નાન ની પાછળની સાઈડ પર પાણી લગાડી લો.

    ઇન્સ્ટન્ટ બટર નાન (Instant Butter Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ગેસ પર તવો ગરમ કરવા મૂકો. તવો ગરમ થઇ જાય પછી પાણી લગાડેલો ભાગ નીચે તવા પર મૂકી હાથથી થોડું પ્રેસ કરી લો.1 મિનિટ પછી તવો ને પલટાવી નાન ને ગેસ પર શેકી લો. પછી તવા પર થી નાન ને નીચે ઉતારી લો. આ રીતે બધા નાન તૈયાર કરી લો.
    ઇન્સ્ટન્ટ બટર નાન તૈયાર છે તેને સર્વ કરો.

    ઇન્સ્ટન્ટ બટર નાન (Instant Butter Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઇન્સ્ટન્ટ બટર નાન (Instant Butter Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઇન્સ્ટન્ટ બટર નાન (Instant Butter Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal
પર February 06, 2023 14:29

ટિપ્પણીઓ (5)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir
April 12, 2023 06:17
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મખાના ભેળ (Makhana Bhel Recipe In Gujarati)
  2. દુધી મેથી ના મુઠીયા (Dudhi Methi Muthia Recipe In Gujarati)
  3. દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
  4. મિક્સ કઠોળ નુ શાક (Mix Kathol Shak Recipe In Gujarati)
  5. સમોસા (Samosa Recipe In Gujarati)
  1. સમોસા (Samosa Recipe In Gujarati)
  2. પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)
  3. ક્લોન્જી નાન (ઘઉં)(Kalonji naan recipe in Gujarati)
  4. દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16791768
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close