દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા. દૂધી ના છોલી ના છીણી લો
- 2
પછી.એક કડાઇ માં ઘી લો ઘી.ગરમ થાય એટલે તેમાં દૂધી નાખી દો આના દૂધી ને પાંચ મિનિટ દૂધી.ને.ચડવાદો
- 3
પછી તેમાં.દૂધ એડ..કરો અને તેને ઉકળવા દો બધુ દૂધ બળી જાય એટલે તેમાં ખાંડ એડ.કરો ખાંડ ની પાણી બળી જાય એટલે તેમાં મોડો માંવો નાખી દો.. માવા ની અને મિક્સ કરી.લો પછી તેમાં છેલ્લે કાજુ અને દ્રાક્ષ એડ.કરો
- 4
તૈયાર દૂધી ના હલવા ને સરવિંગ પ્લેટ માં લઈ કાજુ દ્રાક્ષ થી ગાર્નિશ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21દૂધી ખાય તો બુદ્ધિ આવે.આ કેહવત ને અનુસરી દૂધી નો ઉપયોગ આપણે અલગ અલગ રેસિપી બનાવી કરવો જોઇ.મને દૂધી નો હલવો ખુબ જ ભાવે અને મારા પરિવાર મા પણ બધા ને ભાવે છે. Sapana Kanani -
-
-
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
-
-
-
-
-
-
લીલા નાળિયેર અને દૂધી નો હલવો (Lila Nariyal Doodhi Halwa Recipe In Gujarati)
શિયાળા માં લીલા નારિયેળ અને દૂધી નો હલવો ખૂબ જ ગુણકારી છે. સૂકોમેવો નાખી ને ખુબ સ્વાદિષ્ટ થાય છે. Valu Pani -
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઆ રેસીપી મે @Asharamparia જી થી પ્રેરાઈ ને બનાવી છે. કુકર માં ખુબ જ જલ્દી બની જાય છે. અને સ્વાદ માં પણ બેસ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#Week 21આજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે જે ફાસ્ટિંગ માં પણ લઇ શકાય મેં કલર નો ઉપયોગ નથી કર્યો Dipal Parmar -
-
-
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4 #Week9મારા ઘર માં બધા ને બહુ ભાવે છે. અત્યારે ઉનાળા માં તો દૂધી બહુ જ સરસ મળે છે. કોઈ મેહમાન આવે તો પણ આ સ્વીટ બહુ જ સરસ લાગે છે.સ્વીટ ડીશ અને મીઠાઈ માં વપરાય છે. દૂધી નો હલવો ગરમ ગરમ લાઈવ પણ સરસ લાગે છે. જમણવાર માં પણ આ સ્વીટ હોય છે. Arpita Shah -
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SJRઉપવાસ માં ખાઈ શકાય એવી બેસ્ટ સ્વીટ રેસીપી..આ રેસિપી માં મેં બૂરું ખાંડ યુઝ કરી છે. જે નોર્મલ ખાંડ કરતાં ઘણી સારી હોય છે . એની રેસિપી મેં upload કરી છે.તમે ચેક કરી શકો છો. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16791764
ટિપ્પણીઓ