રતાળુ કટલેસ (Purple Yam Cutlet Recipe In Gujarati)

Bhavna Desai @Bhavna1766
#KK
#Cookpadgujarati
સ્વાદિષ્ટ રતાળુ કટલેસ ની રેસીપી. જેનો ફરસાણ તરીકે અને બ્રેકફાસ્ટ માટે ઉપયોગ કરી શકાય.
રતાળુ કટલેસ (Purple Yam Cutlet Recipe In Gujarati)
#KK
#Cookpadgujarati
સ્વાદિષ્ટ રતાળુ કટલેસ ની રેસીપી. જેનો ફરસાણ તરીકે અને બ્રેકફાસ્ટ માટે ઉપયોગ કરી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રતાળુ ને ધોઈને સાફ કરી તેના ટુકડા કરી બાફી લો. પૌંઆ ને 1/2 કલાક પલાળી રાખો. બાફેલા રતાળુ ની છાલ ઉતારી તેને મેશ કરી લો.
- 2
એક બાઉલમાં મેશ રતાળુ અને પૌંઆ સાથે બધા ઘટકો નાખી મિક્સ કરો. ત્યારબાદ તેની કટલેસ બનાવી લો.
- 3
હવે એક પેનમાં તેલ ગરમ થાય એટલે બધી કટલેસ ને શેલો ફ્રાય કરી લો. ગરમ ગરમ પીરસો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16805503

ટિપ્પણીઓ (19)