વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)

#KK
કબાબ & કટલેટ રેસીપી ચેલેન્જ
વેલેન્ટાઈન ડે સ્પેશિયલ હાર્ટ શેપ વેજીટેબલ કટલેટ
♥️♥️♥️
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
#KK
કબાબ & કટલેટ રેસીપી ચેલેન્જ
વેલેન્ટાઈન ડે સ્પેશિયલ હાર્ટ શેપ વેજીટેબલ કટલેટ
♥️♥️♥️
રાંધવાની સૂચનાઓ
- 1
♥️સૌપ્રથમ કુકર લઈ તેમાં બટેટાના બે ટુકડા કરી લો અને જરૂર મુજબ પાણી ઉમેરી દો. ત્યારબાદ એક પ્લેટમાં ધોઈને કોરા પાડેલા વટાણા, અને 1 વાટકી લઈ બીટ મૂકી 3 થી 4 સીટી વગાડી લો અને પાંચ મિનિટ માટે ઠંડુ થવા દો
- 2
♥️ત્યારબાદ બટાકા અને બીટ ની છાલ કાઢી લો અને એક મોટી સાઈઝ નો બાઉલ લઇ તેમાં બીટ ને ખમણીની મદદથી ખમણી લો પછી તેમાં વટાણા અને બાફેલા બટાકા નો છુંદો કરી લો
- 3
♥️ત્યારબાદ તેમાં બધા મસાલા આરા લોટ નાખી બરાબર મિક્સ કરી કટલેટ નો મસાલો તૈયાર કરી લો
- 4
♥️ત્યારબાદ એક પ્લેટ લઈ મસાલાનો નાનો લુવો લઇ હાર્ટ શેપના મોલ્ડ માં તેલ લગાવી ઘોડો મૂકીને હાર્ટ શેપ આપી દો. આવી રીતના બધી કટલેટ તૈયાર કરી લો
- 5
♥️ત્યારબાદ ગેસ ઉપર નોનસ્ટિક પેન ગરમ કરી તેમાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ મૂકી કટલેટને રવામાં રગદોળીને મીડીયમ ગેસ ઉપર બંને બાજુથી ક્રિસ્પી અને ગોલ્ડન રંગી થાય ત્યાં સુધી શેકી લો
- 6
♥️તો હવે આપણી ટેસ્ટી હેલ્ધી ગરમા ગરમ વેજીટેબલ કટલેટ બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.
- 7
Similar Recipes
-
બીટરૂટ કટલેટ (Beetroot Cutlet Recipe In Gujarati)
#કબાબ & કટલેટ રેસીપી ચેલેન્જ#KKઆજે વેલેન્ટાઇન ડે ના ઉપક્રમે રેડ બીટરૂટ નો ઉપયોગ કરી હાર્ટ શેપ ની કટલેટ બનાવી.. બધા ને ખરેખર બહું જ ભાવી. Dr. Pushpa Dixit -
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KK ચટાકેદાર વેજીટેબલ કટલેટ Sneha Patel -
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
#CDYChildren's day સ્પેશિયલ રેસિપીહેપી children's day ઓલ ઓફ યુ🎉🎉 Falguni Shah -
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
કબાબ એન્ડ કટલેટ#KK : વેજીટેબલ કટલેટલગ્ન પ્રસંગના જમણવાર મા કટલેટ તો હોય જ છે . ક ઘરે પણ આસાનીથી કટલેટ બનાવી શકાય છે . મે આજે first timeબનાવી પણ સક્સેસ થઈ . સ્વાદમા એકદમ સરસ yummy બની . Sonal Modha -
વેજીટેબલ સેઝવાન રોલ (Vegetable Schezwan Roll Recipe In Gujarati)
#BWવિન્ટર રેસીપી સ્પેશિયલ Falguni Shah -
બીટરૂટ કટલેટ (Beetroot Cutlet Recipe In Gujarati)
કાલે જુમ લાઈવ Mirvan Nayak સાથે 5'બર્થ ડે સેલિબ્રેટ beetroot કટલેટ બનાવી હતી બહુ મસ્ત બની હતી.🎂🥳🎉🎉 Falguni Shah -
શક્કરિયા ની કટલેટ (Shakkariya Cutlet Recipe In Gujarati)
#KK#Fastrecipe #FR#Faralicutletrecipe#Sweetpototorecipe#Shakkariyacutletrecipe#કબાબ અને કટલેટ રેસીપી#શક્કરિયા ની કટલેટ રેસીપી#ફરાળી કટલેટ રેસીપી Krishna Dholakia -
બીટરુટ હાર્ટ શેેપ કટલેટ
#લવઆજે મેં લવ ચેલેન્જ માટે મારી ફેવરીટ ડિશ બીટ ની કટલેટ બનાવી છે જે વેલેન્ટાઈન ડે માટે પરફેક્ટ છે.સાથે શેપ પણ હાર્ટ નો આપ્યો છે.જે ખૂબ જ સરસ લાગે છે.્ Bhumika Parmar -
-
વેજીટેબલ ખમણ ઢોકળા (Vegetable Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#week1Food Festival challengeખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી Falguni Shah -
મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Mumbai Style Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી જોઈને મોઢામાં પાણી આવી જાય છે. મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ Falguni Shah -
પનીર વેજીટેબલ રોસ્ટી (Paneer Vegetable Rosti Recipe In Gujarati)
#PCપનીર રેસીપીટેસ્ટી અને હેલ્ધી😋😋 Falguni Shah -
-
સાબુદાણા બટાકા ની ફરાળી કટલેટ (Sabudana Bataka Farali Cutlet Recipe In Gujarati)
કબાબ એન્ડ કટલેટ#KK : સાબુદાણા બટેટાની ફરાળી કટલેટઆજે એકાદશી નો ઉપવાસ કર્યો. એટલે ઉપવાસ મા ખાવા માટે સાબુદાણા બટેટાની ફરાળી કટલેટ બનાવી. Sonal Modha -
-
-
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
#US વેજીટેબલ કટલેટ બાળકો ની મનપસંદ રેસીપી મા આવે....આ કટલેટ મા ઓલ વેજીટેબલ યુઝ કરી ને બાળકો ને આપ સકે Harsha Gohil -
અડદની દાળના પનીર પીઝા 🍕🍕
મધર્સ ડે સ્પેશ્યલ રેસીપી 🌹🌹❤️❤️🌹🌹ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે Falguni Shah -
સાબુદાણા કટલેટ (Sabudana Cutlet Recipe In Gujarati)
#કબાબ & કટલેટ રેસીપી ચેલેન્જ#KKઆજે અગિયારસનાં સાંજનાં ફરાળમાં સાબુદાણા કટલેટ બનાવી જે જોવામાં અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
રોટી વેજીટેબલ પીઝા (Roti Vegetable Pizza Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
વેજીટેબલ કટલેટ (vegetable cutlet Recipe in gujarati)
#મોમ આજે હું મારા બાળકો ની ફેવરેટ રેસીપી બનાવું છું. કેમ કે અત્યાર ના બાળકોને શાકભાજી ખાવાનું ખૂબ જોર આવે છે. એટલે હું બધા શાકભાજી મિક્સ કરીને વેજ કટલેટ બનાવું છું. હવે આ રેસિપી મારા બાળકોની એટલી ફેવરેટ બની ગઈ છે કે બીજી કોઈ રીતે બનાવેલી કટલેટ તેમને ભાવથી જ નથી. જ્યારે લગ્ન પ્રસંગમાં જઈએ તો પણ એ લોકો મારી જ રેસિપીની કટલેટ જ ભાવે છે એમ કરી ને અડતા પણ નથી.... Neha Suthar -
-
-
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#SFRશ્રાવણ સ્પેશિયલ રેસીપીઆ વાનગીને સાતમના દિવસે સાંજે ડિનર માટે બનાવી હતી. અને બટાકા બીટ બધું આગલી દિવસે બાફી લીધું હતું. Falguni Shah -
-
રેલ્વે સ્ટાઈલ કટલેટ (Railway Style Cutlet Recipe In Gujarati)
#KK#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
ફરાળી સાબુદાણા કટલેટ (Farali Sabudana Cutlet Recipe In Gujarati)
#KK #FR વાહ કટલેટ એનેક પ્રકાર ની બને છે આજ મેં ફરાળી સાબુદાણા કટલેટ બનાવી Harsha Gohil -
ચીઝી વેજીટેબલ પટ્ટી સમોસા (Cheesy Vegetable Patti Samosa Recipe In Gujarati)
#LSRલગ્ન સ્ટાઇલ રેસીપી🌹🌹❤️❤️🌹🌹 Falguni Shah
More Recipes
ટિપ્પણીઓ (3)