પૌવા ની કટલેસ (Poha Cutlet Recipe In Gujarati)

Kirtida Buch @cook_29549525
આ રેસિપી માં બટાકા ની બદલે કાચા કેળા નો ઉપયોગ કરી શકાય છેઅને આ કટલેસ ને તળીને અથવા સેલો ફ્રાય પણ કરી શકાય #KK
પૌવા ની કટલેસ (Poha Cutlet Recipe In Gujarati)
આ રેસિપી માં બટાકા ની બદલે કાચા કેળા નો ઉપયોગ કરી શકાય છેઅને આ કટલેસ ને તળીને અથવા સેલો ફ્રાય પણ કરી શકાય #KK
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં પૌવા ધોઈ ને પાણી કાઢી કોરા કરી મેસ કરી લેવા
- 2
વટાણા ને સ્ટીમર માં વરાળથી બાફી લેવા
- 3
ત્યારબાદ પૌવા માં બાફી મેસ કરેલ બટાકા મીક્સ કરવા
- 4
ત્યારબાદ તેમાં ડુંગળી, આદું મરચાં ની પેસ્ટ, ધાણાભાજી બધું મીક્સ કરવુ
- 5
ત્યારબાદ તેમાં મીઠું,જીરૂ પાઉડર,ચાટમસાલો,વટાણા ચણાનો લોટ અને આમચૂર પાઉડર મીક્સ કરીને કટલેસ નો શેઈપ આપવો
- 6
ત્યારબાદ તેને સેટ થવા દેવુ પછી તેને સેલોફ્રાય અથવા તળી લેવી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16810257

ટિપ્પણીઓ