કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#SN2
#Vasantmasala
#aaynacookeryclub
#Punjabi
#SABJI
#LUNCH
#DINNER
#COOKPADINDIA
#COOKPADGUJRATI

#SN2
#Vasantmasala
#aaynacookeryclub
#Punjabi
#SABJI
#LUNCH
#DINNER
#COOKPADINDIA
#COOKPADGUJRATI

વધુ વાંચો

દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#SN2
#Vasantmasala
#aaynacookeryclub
#Punjabi
#SABJI
#LUNCH
#DINNER
#COOKPADINDIA
#COOKPADGUJRATI

#SN2
#Vasantmasala
#aaynacookeryclub
#Punjabi
#SABJI
#LUNCH
#DINNER
#COOKPADINDIA
#COOKPADGUJRATI

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  • 3 નંગ કાચા કેળા
  • તળવા માટે તેલ
  • ગ્રેવી બનાવવા માટે:
  • 4મોટા લાલ ટામેટા
  • પા કપ લીલું નારિયળ
  • 2 ચમચીમગજતરી ના બી
  • 1 ચમચીકાજુ
  • 2 નંગ લીલા મરચા
  • 2 નંગસૂકા લાલ મરચા
  • 1/2 ચમચી જીરૂ
  • 1 ચમચીઆખા ધાણા
  • 1તમાલપત્ર
  • 2 ટુકડાતજ
  • 3 થી 4 લવિંગ
  • 3 થી 4 કાળા મરી
  • 1ચમચો તેલ
  • 1/4 ચમચી કસુરી મેથી
  • 2 ચમચીતાજી મલાઈ
  • દમ આપવા માટે : એક કોલસો અને 1 ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    કાચા કેળાને ધોઈ તેની છાલ કાઢી તેમાંથી એક થી દોઢ ઇંચ ના ટુકડા કરી કાંટા ચમચીની મદદથી તેમાં કાણા પાડી લો. હવે ગરમ તેલમાં મધ્યમ તાપે કેળા ચઢી જાય તે રીતે તેને તળી લો. બીજી તરફ એક કોલસા ને ગરમ કરવા મૂકી દેવો.

    દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈમાં 1 ચમચીતેલ મૂકી તેમાં બધા જ ખાડા મસાલા ટામેટા કાજુ મગજતરી ના લીલા મરચા ટોપરું વગેરેને 4 થી 5 મિનિટ માટે સાંતળો પછી મિક્સર જારમાં લઈ તેને ક્રશ કરી તેની પેસ્ટ તૈયાર કરી લો.

    દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક કડાઈમાં તેલનો વઘાર મૂકી તેમાં તૈયાર કરેલ પેસ્ટને સાંતળો તેમાં તેલ છૂટું પડે એટલે તેમાં સ્વાદ અનુસાર મીઠું હળદર અને કિચન કી મસાલો ઉમેરી એક કપ પાણી ઉમેરો પછી તેમાં તળેલા કેળા ઉમેરી બધું એકરસ થાય તે રીતે કુક કરો. લે તેમાં મલાઈ ઉમેરી બરાબર મિક્સ કરી લો જેથી ટામેટાની ખટાશ બેલેન્સ થઈ જાય.

    દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તૈયાર સબ્જી ઉપર એક મરચાનું કેપ્સીકમ નો ટુકડો મૂકી ગરમ કોલસો મૂકી આજુબાજુ કસૂરી મેથી ભભરાવીને કોલસા ઉપર 1 ચમચીઘી ઉમેરી ઢાંકણ ઢાંકી તેને 15 મિનિટ માટે રહેવા દો.

    દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે દમ કેળા સબ્જી જૈન સર્વ કરવા માટે. જેને મેં અહીં સર્વ કરેલ છે.

    દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર February 17, 2023 10:34
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
February 20, 2023 04:14
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કેળા જૈન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રવાના ક્રિસ્પી ઢોસા (Rava Crispy Dosa Recipe In Gujarati)
  2. સ્ટ્રોબેરી બિસ્કીટ મેજિક
  3. ચાઇનીઝ સ્ટાઈલ પાસ્તા (Chinese Style Pasta Recipe In Gujarati)
  4. મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati)
  5. તેલવાળી ભાખરી
  1. મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati)
  2. પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
  3. તેલવાળી ભાખરી
  4. હરીયાળી મલ્ટીગ્રેઈન પીઝા (Hariyali Multigrain Pizza Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16810303
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close