કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શક્કરીયા ના જાંબુ (Shakkariya Jamun Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શક્કરીયા ના જાંબુ (Shakkariya Jamun Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શક્કરીયા ના જાંબુ (Shakkariya Jamun Recipe In Gujarati)

Kirtida Buch
Kirtida Buch @cook_29549525

આ રેસિપી મેં એક વીડિયો જોઈ ને બનવવા નો પ્રયત્ન કરયો છે

આ રેસિપી મેં એક વીડિયો જોઈ ને બનવવા નો પ્રયત્ન કરયો છે

વધુ વાંચો

શક્કરીયા ના જાંબુ (Shakkariya Jamun Recipe In Gujarati)

Kirtida Buch
Kirtida Buch @cook_29549525

આ રેસિપી મેં એક વીડિયો જોઈ ને બનવવા નો પ્રયત્ન કરયો છે

આ રેસિપી મેં એક વીડિયો જોઈ ને બનવવા નો પ્રયત્ન કરયો છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મીનીટ
2લોકો માટે
  • 150 ગ્રામશક્કરીયામીડીયમ સાઈઝ ના
  • 1/2 કપખાંડ
  • 3 ચમચીમિલ્ક પાઉડર
  • 2 ચમચીતપકીર (આરાલોટ)
  • 10-15તાતણા કેસર પાણી માં ઘોળીને
  • 1/2 નાની ચમચીઇલાયચી પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    એક જાડ તળીયા વાળ વાસણમાં ખાંડ લઈને તેમાં ખાંડ ડુબે તેટલું અંદાજ જે એક કપ લઈને એકતાર ની ચાસણી તૈયાર કરવી

    શક્કરીયા ના જાંબુ (Shakkariya Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ચાસણીમાં ઉફાળ આવે પાણી માં ઘોળીને રાખેલ કેસર નાખી અને ઇલાયચી નો પાઉડર નાખી દેવો

  3. 3

    ચાસણ જામી ના જાય માટે 1/2 ચમચી લિંબુ નો રસ નાખી રાખી દેવી

  4. 4

    શક્કરીયાને સાફ ધોઈ ને વરાળ થી બાફી લેવા (કુકરમાં બે વીસલ થી બાફી શકાય)

    શક્કરીયા ના જાંબુ (Shakkariya Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શક્કરીયા ના જાંબુ (Shakkariya Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    શક્કરીયાઠંડા પડે છાલ ઉતારી ખમણી થી ઝીણું છીણ કરીને રેસા કાઢી લેવા

  6. 6

    ત્યારબાદ શક્કરીયાને થોડા મસળીને તેમાં મિલ્ક પાઉડર અને તપકીર નાખી ચપટીક ખાવાનો સોડા નાખીને મીક્સ કરી ગોળા વાળી લેવા

    શક્કરીયા ના જાંબુ (Shakkariya Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    શક્કરીયા ના જાંબુ (Shakkariya Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ કડાઈમાં ઘી ગરમ કરી મીડીયમ તાપમાન માં તળી લેવા

    શક્કરીયા ના જાંબુ (Shakkariya Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તળીને તૈયાર કરેલ ગોળાને ચાસણીમાં નાખીને રાખી દેવા

    શક્કરીયા ના જાંબુ (Shakkariya Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    એટલે તૈયાર શક્કરિયા નાં જાંબુ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kirtida Buch
Kirtida Buch @cook_29549525
પર February 18, 2023 06:31

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શક્કરિયા જાંબુ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G
  2. સરસોં દા સાગ (Sarson da saag recipe in Gujarati)
  3. ફરાળી ફુલકા રોટી (Farali Fulka Roti Recipe In Gujarati)
  4. બટાકા પૌવા ની કટલેસ (Bataka Poha Cutlet Recipe In Gujarati)
  5. શક્કરિયા બટાકા ની કટલેસ (Shakkariya Bataka Cutlet Recipe In Gujarati)
  1. સ્વામીનારાયણ ની સ્પેશિયલ સુકી ભાજી (Swaminarayan Special Suki Bhaji Recipe In Gujarati)
  2. પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
  3. રતાળુ હલવો (Purple Yam Halwa Recipe In Gujarati)
  4. રાજગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16810516
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close