#cookpad Gujarati #cookpad India
સૌ પ્રથમ તૈયાર ચણા ની દાળ ડિશ મા લઇ લો
કેરી ટામેટું કાંદો ઝીણો લીલા મરચાં સમારી લો
દાળ મા બઘુ સમારેલુ ઉમેરી મિક્સ કરી દો
તેમા મીઠું સ્વાદ મુજબ ચાટ મસાલો લીંબુરસ ઉમેરી બઘુ બરાબર મિક્સ કરી દો
હવે પ્લેટ મા લઈ તો તૈયાર છે ચટપટી ચણા ની દાળ
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ