સેવ ખમણી

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ચણાનીદાર ને આઠ કલાક પલાળી દેવી મીકસરની જારમ્ પલારેલી દાળ પાણી કાઢીને મરચા આદુ દહીનાખી ગાઈન કરવી બેટર બનાવવુ તેમા મીઠું નાખી મિકસકરી એક થાલીમા તેલ લગાવી તેમા બેટરનાખી વરાળમા બાફવા ઠંડાથાય એટલે ખમણીમા ઢોકળા ખમણી લેવા એક પેનમા 1 ચમચીતેલ ગરમથાય એટલે રાઈફૂટે એટલે લીલામરચાના કટકાનાખી 4 ચમચી પાણી નાખવુ દરેલીખાડ નાખી પાણી નેગરમકરવુ તેમા ખમણેલા ઢોકળાનો ભૂકો નાખી હલકા હાથે મિક્સ કરી એક પ્લેટ માકાઢી તેની ઉપર સેવ દાડમના દાણા નાખી તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#RC1#cookpadguj#cookpad#cookpadindiaસેવ ખમણી એટલે ગુજરાતીઓની બારેમાસની ફેવરિટ આઈટેમ. આ સેવ ખમણી માં ખાટો મીઠો અને તીખો ત્રણેય સ્વાદનો સંગમ હોય છે. સાથે સાથે તેનો કલર અને ગાર્નીશિંગ કરેલ વસ્તુઓ મન મોહી લે છે. તેથી તે સૌને પ્રિય હોય છે. વડી એકદમ સોફ્ટ!!વડી સેવ ખમણી મોર્નિંગ નાસ્તામાં તથા પાર્ટી માટે પણ પસંદ કરી શકાય છે. Neeru Thakkar -
-
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
-
-
-
-
-
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
#BR ની રેસિપી ધાણાભાજી ને નીફુદિનાની ચટણી Jayshreeben Galoriya -
-
-
-
-
સેવ ખમણી (Sev khamani recipe in Gujarati)
સેવ ખમણી ગુજરાતી લોકોનું પ્રિય ફરસાણ છે જે ચણાની દાળમાંથી બનાવવામાં આવે છે. સેવ ખમણી બે રીતે બને છે. ટ્રેડિશનલ સેવ ખમણી વાટેલી ચણાની દાળને ધીરા તાપે પકાવીને બનાવવામાં આવે છે જ્યારે ઇન્સ્ટન્ટ સેવ ખમણી ખમણ ની જેમ સ્ટીમ કરીને પછી તેનો ભૂકો કરી ને બનાવવામાં આવે છે. મેં અહીંયા ટ્રેડિશનલ રીતે સેવ ખમણી બનાવવી છે જે ખૂબ જ પોચી અને સ્વાદિષ્ટ બને છે.#CB7#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16859609
ટિપ્પણીઓ