રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટ માં ચોખા નો લોટ લઈ તેમાં ઉપર મુજબ ના મસાલા દહી અને બે ચમચી તેલ નાખી લોટ હલાવી લ્યો જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લ્યો સંચામાં ચકરી ની જારી લઈ તેમાં લોટ ભરી સંચો બંધ કરી એક છીબા માં ચકરી પાડી લ્યો
- 2
એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ચકરી નાખી બંને બાજુ ગુલાબી થાય એટલે કાઢી લ્યો તૈયાર છે ચકરી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16867275









ટિપ્પણીઓ