Milki crimi kulfi
રાંધવાની સૂચનાઓ
- 1
ગરમ કરી ને ઠંડા કરેલા દુધ મા મલાઈ,મીલ્કમેડ નાખી મિક્સ કરી ને હેડંબ્લેન્ડર ફેરવી દેવી.
- 2
બધુ મીકસ થઈ જાય કુલ્ફી મોલ્ડ મા ભરી ને ડીપ ફ્રીજર મા 7કલાક માટે મુકી દેવુ
- 3
7કલાક પછી ફ્રીજર મા થી કાઢી ને અનમોલ્ડ કરી ને સર્વ કરવુ, સમર ની બપોરે બાલકો ને આપવુ ખુશ થઈ જશે.. તૈયાર છે હોમમેડ કુલ્ફી. મીલ્કી ક્રીમી,ચીલ્ડ કુલ્ફી ખાવા માટે તૈયાર છે....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16911183







ટિપ્પણીઓ (10)