રાંધવાની સૂચનાઓ
- 1
પેન મા તેલ ગરમ મૂકો જુમખડા અને ટામેટાં સમારી લો તેલ ગરમ થાય એટલે તેમાં રાઇ, જીરૂ નાખો તતડે એટલે હીંગ નાખો તેમા સમારેલ જુમખડા ઉમેરો બરાબર સાતળો
- 2
હવે તેમા લાલમરચુ પાઉડર ઘાણાજીરુ હળદર ઉમેરો। મીઠું સ્વાદ મુજબ ઉમેરો સમારેલા ટામેટાં ઉમેરો જરૂર મુજબ પાણી ઉમેરો ઢાંકી ને ચડવા દયો ચડી જાય એટલે ગેસ બંધ કરો ગરમ ગરમ સર્વ કરો તૈયાર છે ટેસ્ટી જુમખડા નુ શાક રોટલી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16910945
ટિપ્પણીઓ