ઈન્સટેટ મુરબ્બો(ખાટા મીઠા છુન્દો)

#મેંગો રેસીપી
#કવીક એન્ડ ઈજી
#સીજનલ #સ્ટોર કરાય
#ઑલ ફેવરીટ
આ સીજન મા કાચી,પાકી કેરી ખુબ સરસ આવે છે, લોગો વિવિધ રીતે આથાણા ,મુરબ્બા બનાઈ ને આખા વર્ષ માટે સ્ટોર કરી લેતા હોય છે, દાળ,શાક ના સરસ ઓપ્સન છે , લંચ,ડીનર મા ભોજન ની થાળી મા અનેરો સ્વાદ મા થી વધારો કરે છે મે કાચી કેરી ના ખાટા મીઠા મુરબ્બો બનાયા છે ઝડપ થી બની જાય છે અને આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકાય છે
છે

રાંધવાની સૂચનાઓ
- 1
કાચી રાજા પૂરી કેરી ને પલાળી,ધોઈ,લુછી ને છીણ કરી લેવુ,,અને તપેલી મા એક કિલો ખાંડ મિક્સ કરી ને હલાવી ને 10 રાખવુ જેથી ખાંડ પાણી છોડશે અને કેરી સાથે મિક્સ થઈ ને મેલ્ટ થઈ જશે
- 2
હવે વઘારિયા મા 1/2 ચમચી તેલ મા રાઈ,હિંગ, તજ,લવિંગ,મરી ના વઘાર કરી ને તપેલી મા એડ કરી ને હલાવુ અને ગેસ ચાલુ કરી ને કેરી ના વઘારેલા મિશ્રણ ને કઢાઈ મા નાખી ને હલાવતા રહેવુ જેથી ખાંડ નીચે બેસે નહી,
- 3
25 મીનીટ મા છીણ કુક થઈ જશે આગળી અને અગુઠા વચચે ચાસણી જોઈ ચેક કરી લેવાના એક તાર ની ચાસણી થાય ગેસ બંધ કરી દેવુ, મુરબ્બો ઠંડો થાય પછી,તજ પાઉડર,જાયફળ પાઉડર,ઈલાયચી પાઉડર અને કાશ્મીરી મરચુ નાખી બરોબર મીકસ કરીને એર ટાઈટ બર્ની મા ભરી ને વર્ષ માટે સ્ટોર કરી લેવુ,તૈયારછે કાચી કેરી ના ખાટા મીઠા મુરબ્બા....
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (3)