ખીરા લેમોનેટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કાકડી ને ધોઈ છોલી લો હવે તેના ટુકડા કરી લો
- 2
મિક્સરમાં લો તેના બી કાઢી લો હવે તેમાં ૨ કપ પાણી અને ખાંડ નાખી ક્રશ કરી લો તેને ગાળી લો હવે તેમાં લીંબુનો રસ, લેમન ઝેસ્ટ, મીઠું, આઈસ કયુબ નાખી બરાબર મિક્સ કરો
- 3
હવે સર્વિગ ગ્લાસ માં પહેલા આઈસ કયુબ નાખી બનાવેલું કાકડી નું જ્યુસ રેડી ઉપર કાકડી ની સ્લાઈસ મૂકી ઠંડું ઠંડું સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17277536




ટિપ્પણીઓ