શાક સમારેલા તૈયાર રાખો.કુકર માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં હીંગ નાખી ટમેટા નાખી હલાવી લ્યો.સેજ વાર પછી તેના શાક નાખી ઉપર મુજબ ના મસાલા નાખી હલાવી ઢાંકણ ઢાંકી ત્રણ સીટી વગાડી લ્યો.
2
કુકર ખોલી ને જોશું. તો શાક તૈયાર છે.રોટલા,રોટલી સાથે સરસ લાગે છે.
ટિપ્પણીઓ