સ્ટફ દહી વડા
રાંધવાની સૂચનાઓ
- 1
બને દાળ ને ચાર કલાક પલાળી રાખો.પછી પાણી નિતારી દાળ ને ક્રશ કરી લ્યો.
- 2
હવે ખીરા માં મરચા ની પેસ્ટ,મીઠું નાખી ફીણી લ્યો. કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે વડા માં વચ્ચે કીસમીસ મૂકી બંધ કરી વડાપાડી બંને બાજુ ફેરવી ગુલાબી તળી લ્યો.
- 3
- 4
આ વડાને પાણી મા પલાળી રાખો.હવે વડા નિતારી લ્યો.પ્લેટ માં વડા લઈ તેમાં ઉપર દહી,શેકેલું જીરૂ પાવડર,મરચું પાવડર,સીંગ કીસમીસ,દાડમ નાખી સર્વ કરો.તૈયાર છે સ્ટાફ દહી વડા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/23841679













ટિપ્પણીઓ