જુવાર ના ઢોકળા (Jowar Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં લોટ લો.તેમાં લીલું લસણ, ધાણા, આદુ મરચાની અને લસણની પેસ્ટ નાખો.
- 2
તેમાં અજમો,મીઠું, હળદર, સોડા ઉમેરો. હવે તેમાં 2 ચમચી તેલ ઉમેરીને બરાબર મિક્ષ કરો.
- 3
એક પ્લેટમાં કે ઢોકળીયા થાળી માં ઠાપી ને પાથરી દો.હવે તેને ઢોકળીયા માં 15 મિનિટ માટે સ્ટીમ થવા દો.હવે તેને બહાર કાઢી દો.
- 4
હવે એક પેનમાં 2 ચમચી તેલ મુકો.તેમાં રાઈ,હીંગ નાખો અને તલ નાખીને વધાર કરો.હવે તે વધારને ઢોકળા ઉપર પાથરી દો. તેના ઉપર ધાણા ભભરાવી દો.તો તૈયાર છે જુવાર ના ઢોકળા.
Keywords
Similar Recipes
More Recipes
- પાલક મગ સ્પાઉટસ્ ઢોકળા (Palak Moong Sprouts Dhokla Recipe In Gujarati)
- કેસર માવા કુલ્ફી (Kesar Mawa Kulfi Recipe In Gujarati)
- વાટી દાળના ખાટા ઢોકળા (Vati Dal Khata Dhokla Recipe In Gujarati)
- બેસન અને સોજી ના ઢોકળા (Besan Sooji Dhokla Recipe In Gujarati)
- લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16830744








ટિપ્પણીઓ