Aloo Paratha આલુ પરોઠા

Shivani Chandarana @cook_22287560
Aloo Paratha આલુ પરોઠા
Steps
- 1
સૌ પ્રથમ બટેટા બાફવા
- 2
બટેટા ને બાફી તેમા હળદર, મરચા ની ભૂકી, ધાણા,આદુ મરચા ની પેસ્ટ,ગરમમસાલો,કીચનકીગ,લીંબુ,મીઠુ,સાકર, બધુ બરાબર મિક્સ કરીને મસાલો તૈયાર કરવો
- 3
ધ ઊ ના લોટ મા 1 ટી સ્પૂન તેલ, 1 ટી સ્પૂન મીઠુ નાખી લોટ બાંધવો
- 4
લોટ બાંધીને તેના લુઆ કરી લેવા
- 5
નાની રોટલી વણી તેમા મસાલો બરાબર નાખી વાળી લેવુ
- 6
ત્યાર બાદ હળવે હાથે વણી લેવુ અને પછી ગેસ પર ધીમી ફલેમ પર શેકવુ
- 7
અને પછી દહી સાથે સર્વ કરવું
Similar Recipes
More Recipes
-

Khanfaiziya5 -

Lakshmi Sridharan Ph D
-

cindybear
-

Malaya Gladden
-

Pinkblanket's Kitchen
-

Tumiso Foods
-

Falgooni Mangrola
-

Anoli Vinchhi
-

Shital Jataniya
-

Durreshahwar Khan
-

Chef Shrubby
-

MOIST CHOCOLATE CAKE,Cocoa Ganache 😊
tanveer sayed
-

Lauren
-

sjs2020
-

Foodieschronicles
-

Go Boundless with Ayushi
-

Augie's Confectionery
-

How to make cucumber roll at your home
Coozy Life
-

LeeVenter
-

Shi -

anjujindal
-

Warisha Nimra💝
-

meenakshi lalit food recipes
-

Niviea Gee
https://cookpad.wasmer.app/us/recipes/12129356




Comments