ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ

Shilpa Kikani 1 @shilpa123
હેલ્ધી અને ઉપવાસમાં લઈ શકાય
કેરીની મીઠાશ નાળિયેરની સમૃદ્ધિ અને ગુલકંદ ડ્રાયફ્રુટ્સના સરપ્રાઈઝ સ્ટફિંગ થી બનેલું પૌષ્ટિક ફરાળી મીઠાઈ
ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
હેલ્ધી અને ઉપવાસમાં લઈ શકાય
કેરીની મીઠાશ નાળિયેરની સમૃદ્ધિ અને ગુલકંદ ડ્રાયફ્રુટ્સના સરપ્રાઈઝ સ્ટફિંગ થી બનેલું પૌષ્ટિક ફરાળી મીઠાઈ
રાંધવાની સૂચનાઓ
- 1
કેરીના રસમાં ખાંડ ઉમેરી ગરમ કરો થોડું ઘટ્ટ થાય એટલે તેમાં નાળિયેરનું છીણ ઉમેરી મિશ્રણને ઘટ્ટ કરો
- 2
એક કડાઈમાં ઘી લઈ તેમાં બધા સીડ્સ અને ડ્રાયફ્રુટ ને શેલો ફ્રાય કરીને ઝીણા કટ કરી લો
- 3
પછી તેમાં ગુલકંદ ઉમેરી સ્ટફિંગ તૈયાર કરો
- 4
તૈયાર કરેલ મેંગો કોકોનેટ ના મિશ્રણ નું નાનો લુવો લઇ તેને તેની તેમાં અંદર તૈયાર કરેલ ડ્રાયફ્રુટ અને સીડ્સ નું સ્ટફિંગ પૂરી બરોબર પેક કરીને લાડુ બનાવો તેને ડ્રાય કોકોનેટ પાવડરમાં કોટિંગ કરી ઉપરથી ડેકોરેશન કરે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/26079025













ટિપ્પણીઓ