CookpadCookpad
Invitado
Regístrate o entra
Guarda recetas, sigue a otros miembros, comparte tu cocina y, ¡mucho más!
  • Buscar
  • Premium
    • Las recetas más cooksnappeadas
    • Menús diarios
    • Acceso diario al ranking
  • Premium
  • Retos
  • Preguntas frecuentes
  • Enviar opinión
  • Tu biblioteca
Tu biblioteca
Para empezar a crear tu biblioteca, por favor registrarse o entrar.
CookpadCookpad
Sonal Suva

Sonal Suva

@foodforlife1527
  • Bloquear

Every woman is master chef for her family as she knows likes and dislikes of each member in family and serves them with taste and qualified food for good health.(દરેક સ્ત્રી તેણીના પરિવાર માટે એક ઉમદા શેફ જ છે, દરેક સભ્યની પસંદગીને બખૂબી જાણે છે અને તેમણે સ્વાદ સાથે પૌષ્ટિક ભોજન પણ પીરસે છે.)

Saber más
38 Siguiendo 464 Seguidores
Editar Perfil
  • Recetas (197)
  • Cooksnaps (10)
  • Sonal Suva Sonal Suva
    Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

    મહોબત્ત કા શરબત

    દૂધ • રૂહઅફ્સા • વેનિલા આઇસક્રીમ • ખાંડ • તરબૂચના ટુકડા • આઇસ ક્યુબ્સ • રોઝ અને પેટલ્સ ગાર્નીશીંગ માટે
    • Sonal Suva Sonal Suva
      Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

      પાન પનીરી મોદક (paan paneeri modak recipe in Gujarati)

      ૧૫૦ ગ્રામ પનીર (મે ઘરનુ બનાવેલુ લીધું છે) • ૧૦૦ ગ્રામ મિલ્કમેડ • મલાઇ • મિલ્ક પાઉડર • ૧૦ નાગરવેલના પાન • ગ્રીન ફુડ કલર • ૨૦ ગ્રામ વરિયાળી • ૫૦ મીઠી સલી • ૭૦ ગ્રામ ટુટીફ્રુટી • કાજુ,બદામ, પિસ્તાનો બારીક ભૂકો • ૩૦ ગ્રામ ગુલકંદ • ૨૦ ગ્રામ નારિયેળનું છીણ •
      • Sonal Suva Sonal Suva
        Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

        મોદક (modak recipe in Gujarati)

        ચોખાનો લોટ • ખાંડ • ઘી • (૨૦૦ મીલી) પાણી • તેલ • ૧૫૦ ગ્રામ સૂકા નારિયેળનું છીણ (લીલું પણ લઇ શકાય) • ૨૦૦ ગ્રામ ગોળ • એલચીનો પાઉડર • ઘી • કેસર/ કેસરી કલર
        • Sonal Suva Sonal Suva
          Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

          અડદની દાળના વડા (Udad dal vada recipe in Gujarati)

          અડદની દાળ • મસૂરની દાળ • મગની ફોતરાવાળી દાળ • મગની છડી દાળ • ૩-૪ લીલા મરચા • ૧૦-૧૨ લસણની કળી • આદુનો ટુકડો • મીઠુ સ્વાદાનુસાર • તેલ તળવા માટે
          • Sonal Suva Sonal Suva
            Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

            વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)

            કેપ્સીકમ ઊભી ચીર કરવી • ગાજર • બટાકુ • ફુલાવરના ટુકડા • વટાણા • ફણસી અને કલર બેલપેપર પણ લઇ શકાય • ડુંગળી • ટામેટા • લીલા મરચા • લસણ • આદુનો ટુકડો • મગજતરીના બી •
            • Sonal Suva Sonal Suva
              Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

              નટેલા ટુટી ફ્રુટી બાબકા બ્રેડ (Nutella Tutti Frutti Babka Bread Recipe In Gujarati)

              મેંદો • મિલ્ક પાઉડર • ખાંડ • હુંફાળુ દૂધ • મીઠુ • તેલ • એક્ટીવ ડ્રાય યીસ્ટ • ખાંડ • હુંફાળુ પાણી • ટુટી ફ્રુટી • નટેલા(ન્યુટેલા) • ચોકોચીપ્સ •
              • Sonal Suva Sonal Suva
                Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

                ઓટ્સ કોકોનટ કૂકીઝ (Oats Coconut Cookies Recipe In Gujarati)

                ઓટ્સ મિક્સરમાં ભૂકો કરેલા • મેંદો • ડ્રાય કોકોનટનુ બારીક છીણ • ઘી • પાઉડર ખાંડ • ચમચો બેસન • રવો • વેનિલા એસેન્સ • આખા ઓટ્સ • હુંફાળુ દૂધ • મીઠુ
                • Sonal Suva Sonal Suva
                  Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

                  ભટૂરે (Bhature Recipe In Gujarati)

                  મેંદો • મીઠુ સ્વાદાનુસાર • દહીં • બેકિંગ સોડા • તેલ (મોણ માટે) • તેલ તળવા માટે
                  • Sonal Suva Sonal Suva
                    Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

                    ફ્રેન્ચ ફ્રાઇસ (French Fries Recipe In Gujarati)

                    મોટી સાઇઝના બટાકા • મીઠુ • લાલ મરચું પાઉડર • ચાટ મસાલો • તેલ તળવા માટે
                    • Sonal Suva Sonal Suva
                      Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

                      ગલકા ગાંઠિયા નું શાક (Galka Ganthiya Shak Recipe In Gujarati)

                      ગલકા • ૧ કલાક પાણીમાં પલાળેલા કાજુ • તીખા ગાંઠિયા • છાશ • પાણી • લીલા મરચા • આદુ • મોટા લસણની કળી • તેલ • લાલ મરચું • હળદર • ચમચો ધાણાજીરુ •
                      • Sonal Suva Sonal Suva
                        Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

                        મગદાળ અચારી મસાલા બન ઢોસા (Moongdal Achari Masala Bun Dosa Recipe In Gujarati)

                        મગની ફોતરાવાળી દાળ • ખીચડીયા ચોખા • દહીં • મીઠુ • ખાવાના સોડા • ગોળકેરીના અચાર મસાલો (ફુલ રેસીપી બીજી પોસ્ટમાં ગોળકેરીનુ અથાણું) • મોટી સાઇઝની ડુંગળી લાંબી સમારેલી • મોટા બાફેલા બટાકા • સૂકા મરચા • આખુ જીરુ • રાઇ • મીઠુ •
                        • Sonal Suva Sonal Suva
                          Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

                          દહીંવડા (Dahivada Recipe in Gujarati)

                          અડદની દાળ • મસૂર દાળ • મગની ફોતરાવાળી દાળ • મગછડી દાળ • લસણ • લીલા મરચા • આદુનો ટુકડો • તેલ તળવા માટે • ૫૦૦ ગ્રામ દહીં • ૨-૩ ચમચા ખાંડ • મીંઠુ • લાલ મરચું પાઉડર •
                          • Sonal Suva Sonal Suva
                            Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

                            કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)

                            પનીર • મિલ્ક પાઉડર • મેંદો • ખાંડ • એલચીનો પાઉડર • સોડા • ઘી તળવા માટે • કેસર પણ નાંખી શકાય • ખાંડ • પાણી
                            • Sonal Suva Sonal Suva
                              Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

                              ગુંદાનુ ખાટું અથાણું (Gumberry Pickle Recipe In Gujarati)

                              ૧ કિલો ગુંદા • ૨ કેરીનું છીણ (કેસર/રાજાપુરી) • ૫૦૦ ગ્રામ કેરીના ટુકડા • ૧૦૦ ગ્રામ રાઇના કુરીયા • ૫૦ ગ્રામ મેથીના કુરીયા • ૫૦ ગ્રામ ધાણાના કુીરીયા • ૩૦ ગ્રામ વરિયાળી • ૨૫૦ ગ્રામ ઇન્સ્ટન્ટ અચાર મસાલો • ૨-૩ ચમચા મીઠુ • ૧-૨ ચમચા હળદર • ૨ ચમચી હીંગ • ૫૦૦ ગ્રામ શીંગતેલ/ સરસવનું તેલ •
                              • Sonal Suva Sonal Suva
                                Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

                                ગોળ કેરી નું અથાણું (Mango Sweet Pickle Recipe In Gujarati)

                                ૧ કિલો કેસર કેરી(રાજાપુરી પણ લઇ શકાય) • ૭૦૦ ગ્રામ ગોળ • ૪૦૦ ગ્રામ તેલ • ૨૫૦ ઇન્સ્ટન્ટ અચાર મસાલા • ૭૦ ગ્રામ રાઇના કુરીયા • ૩૫ ગ્રામ મેથીના કુરીયા • ૫૦ ગ્રામ ધાણાના કુરીયા • ૫૦ ગ્રામ વરીયાળી • ૨ ચમચી હીંગ • ૨-૩ ચમચી હળદર • ૩-૪ ચમચા મીઠું • ૨-૩ સૂકા લાલ મરચા •
                                • Sonal Suva Sonal Suva
                                  Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

                                  મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

                                  ચણાનો કરકરો લોટ • ખાંડ • ઘી • કેસર • હુંફાળું દુધ • ડ્રાય ફ્રુટનો ભૂકો • ચારોળી
                                  • Sonal Suva Sonal Suva
                                    Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

                                    ચીઝ ગાર્લીક કુલચા (Cheese Garlic Kulcha Recipe In Gujarati)

                                    ઘઉંનો લોટ • મેંદો • બેકિંગ પાઉડર • બેકિંગ સોડા • દહીં • મીંઠુ • તેલ • મોઝરેલા ચીઝ • લસણના નાના ટુકડા • ચાટ મસાલા • ગરમ મસાલો • કાળા તલ •
                                    • Sonal Suva Sonal Suva
                                      Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

                                      પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe In Gujarati)

                                      ટામેટા • ડુંગળી • લસણની કળી • તજ • તમાલપત્ર • લવિંગ • કાળા મરી • કશમીરી સૂકા આખા મરચા • જીરુ • મગજતરીના બી • કાજુ • પનીર •
                                      • ૧ કલાક
                                      • ૩ લોકો
                                    • Sonal Suva Sonal Suva
                                      Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

                                      ભાતના ભજીયા (Rice Fritters Recipe In Gujarati)

                                      ભાત • ડુંગળીનું છીણ • ચણાનો લોટ • મીઠુ સ્વાદાનુસાર • હળદર • લાલ મરચું પાઉડર • ધાણાજીરુ પાઉડર • ગરમ મસાલો • ખાંડ • લીંબુનો રસ • તેલ તળવા મોટે
                                      • Sonal Suva Sonal Suva
                                        Guarda esta receta para encontrarla más fácilmente cuando la quieras cocinar.

                                        દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)

                                        આખા અડદ • રાજમા • મોટી ડુંગળી બારીક સુધારેલી • ૩-૪ ટામેટાની પ્યોરી • આદુ લસણની પેસ્ટ • ફ્રેશ મલાઇ • ચમચા બટર • મીઠુ • લાલ મરચું • હળદર • ધાણાજીરુ • ગરમ મસાલો •
                                        Ver más

                                        Sobre Cookpad

                                        En Cookpad, nuestra misión es hacer que la cocina diaria sea algo divertido. Creemos firmemente que cocinar es la clave para que todos tengamos una vida más sana y más feliz y un planeta más cuidado.Ofrecemos a todos los que cocináis en casa cada día, y desde cualquier lugar del mundo, un espacio en el que nos ayudamos mutuamente, compartiendo recetas y trucos de cocina

                                        Hazte a Premium para obtener servicios y beneficios únicos!

                                        Cookpad en el mundo

                                        🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 Ver todos

                                        Para saber más

                                        Cookpad Premium Únete al equipo Ayuda Blog Términos y Condiciones Normas de la Comunidad Cookpad Política de Privacidad Preguntas Frecuentes

                                        Descarga nuestra app

                                        Abre Cookpad en Google Play Abre Cookpad en App Store
                                        Copyright © Cookpad Inc.
                                        close