ડેલગોના કોફી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12035932
એક બાઉલમાં કોબી ગરમ પાણી અને ખાંડ નાખી બિટર થી ઠીક થાય ત્યાં સુધી બીટ કરો
ત્યાર બાદ એક ગ્લાસમાં આઇસ ક્યુબ નાખી તેમાં ૧ કપ ઠંડું દૂધ ઉમેરો
દૂધ પર ચમચી વડે બનાવેલું કોફી ખાંડ અને પાણીનું મિશ્રણ ઉમેરો
આપણી ડેલગોના કોફી તૈયાર છે
ચોકલેટ ચિપ્સ થી ગાર્નિશિંગ કરો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ