રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ નાંખી તેનું મિશ્રણ તૈયાર કરો lums નો પડે તેનું ખાસ ધ્યાન રાખો
- 2
ત્યારબાદ તેની અંદર ટી એસ પી તેલ નાખીને મિશ્રણ તૈયાર કરો
- 3
20 મિનિટ ઢાંકીને રાખી દો
- 4
ત્યારબાદ એક બાઉલમાં 1 કપ ખાંડ અને એક કપ પાણી નાખીને ચીકણી અડધા તારા ચાસણી લો
- 5
ગરમ ચાસણી માં બે એલચીના દાણા અને સહેજ કલર નાંખીને ચાસણી સાઈડમાં રાખી દો
- 6
હવે પેનમાં તેલ ગરમ મૂકો ત્યારબાદ તૈયાર કરેલું મિશ્રણ માં સહેજ કલર સોડા અને સોડા નાખીને આ મિશ્રણને એક્સાઇડ હલાવો
- 7
હવે ગરમ તેલમાં ખમણી મદદથી તૈયાર કરેલ મિશ્રણ થોડું થોડું રેડતા જવું જેટલો તેલમાં ગુંડી સમય ક્યાં સુધી રેડો
- 8
આવી જ રીતે બધી જ બંધ ખમણી થી પાડીને તૈયાર કરી લો
- 9
તૈયાર થયેલી બુંદીને ચાસણીમાં નાખી દો. થોડી થોડી વારે ઉપરથી નીચે અડધો કલાક સુધી હલાવ્યા કરો એટલે ચાસણી એકદમ મિક્સ થઈ જાય
- 10
કાજુ બદામ દ્રાક્ષ ગુલાબની પાંદડી અને કેસર વડે ગાર્નિશિંગ કરો
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ