કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
બજાર જેવી સોફ્ટ ને silky
રાંધવાની સૂચનાઓ
- 1
કાજુ ને ભૂકો કરી ચારી લેવું
- 2
4 ટેબલ સ્પૂન મિલ્ક પાઉડર ઉમેરી મિક્સ કરી લેવું
- 3
120 ગ્રામ ખાંડ ને 1/2 પાણી નાખું 1 તારની ચાસણી કરવી.
- 4
ચાસણી આવી જાય એટલે ગેસ બંધ કરી.મિક્સ કરે કાજુ ને મિલ્ક પાઉડર ઉમેરી બરાબર મિકસ કરવું.હોવી low ગેસ પર એને પકવું.જ્યાં સુધી વાસણ માંથી છૂટું પડી ના જય ત્યાં સુધી
- 5
1 ચમસું ઘી ઉમેરી થોડીક વાર હલાવી.ગેસ બંધ કરી ને.થોડુંક ક વાર ઠારવા માટે મૂકવું
- 6
એક પ્લાસ્ટક ના કાગળ માં થોડુંક ઘી લગાવી ને તેમાં મુકું સરખી રીતે માસળવું જેથી કાજુ કારતરી શિનિંગ વળી થઈ જશે.
- 7
પછી કાગળ રાખી ને વણી લેવી પાતળી જેટલી કરવી જોઈ તેટલી.ને થોડીક વાર સુકાવા દેવી.પછી શાપે આપી ને cutt કરી લેવી
- 8
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13631497



















ટિપ્પણીઓ