એપ્પલ સિનેમોન હલવા (Apple cinnamon halwa recipe in english)

Tatvee Mendha @TatveeMendha
એપ્પલ સિનેમોન હલવા (Apple cinnamon halwa recipe in english)
રાંધવાની સૂચનાઓ
- 1
એકં નોન સ્ટિક પેન મા ઘી ગરમ કરી તેમા કિસમિસ ને તળી લો ત્યારબાદ તેમા એપ્પલ અને તજ નો ટુકડો ઉમેરી 4-5 મિનિટ ધીમા ટપે ચડવા દો.
- 2
પછી તેમા ખોયા ઉમેરી 2- 3 મિનિટ ચડવા દો.
- 3
હવે તેમા ખાંડ ઉમેરી તેનુ પાણી બડે ત્યા સુધી ચડવ દો.
- 4
પછી તેમા તજ, એલાયચિ ને લવિંગ પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી ગરમ અથવા ઠંડુ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13918389







ટિપ્પણીઓ (4)