કેળા મેથીના ભજીયા (Kela Methi Bhajiya Recipe In Gujarati)

sneha desai @cook_040971
કેળા મેથીના ભજીયા (Kela Methi Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથીની ભાજી જીણી કાપીને ધોઈ લો,પછી ચારણીમા કાઢી નિતારી લો,હવે એક તપેલી મા ચણાનો લોટ લઈ લો.
- 2
તેમા ચોખાનો લોટ લો અને મેથીની ભાજી નાખી,કેળુ સમેશ કરી ને નાખો.
- 3
હવે આ મિશ્રણ મા બધાજ મસાલા નાખી દો દહીં પણ નાખી લો.તેલ નુ મણ પણ નાખી બરાબર મીકસ કરી, જરૂર મુજબ પાણી રેડી લોટ બાધી દો..ગેસ ચાલુ કરી તળવા માટે તેલ ગરમ કરવા મુકો.
- 4
હવે તેલ ગરમ થાય એટલે લોટ ના મિશ્રણ માથી લોટ લઈ ભજીયા તળી લો,લાલ રંગ ના થાય એટલે બહાર કાઢી લો.પછી ગરમાગરમ સર્વ કરો.લગ્ન સમારંભ મા જમણવાર મા આ મેથીની ભાજીના ભજીયા હોય છે.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14100991















ટિપ્પણીઓ (12)